SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Friend's Perspective: Ahed-Advesha (107) "It means that the one who commits violence first commits violence against himself, whether he commits it against others or not. Thus, continuous violence or resulting in violence is violence. Therefore, there is always life-preservation in the egg. And to explain this philosophical form of violence and non-violence, three types have been mentioned - Heta Aहिंसा, Swaroop Aहिंसा, Anubandh Aहिंसा. To save the life of a living being, to take care of its safety, is the purpose of non-violence, therefore it is non-violence of Heta Aहिंसा. Not to kill a living being, not to take its life, is Swaroop Aहिंसा. Non-violence resulting from three types of Anubandh is Anubandh Aहिंसा. In it, Heta Aहिंसा and Swaroop Aहिंसा give auspicious results without Anubandh (tradition), but due to strong ignorance, it is attached to violence. And the one who is devoid of form or is careful, performs the action with the power of knowledge and gives non-violence through Anubandh, meaning that the tradition of non-violence continues. That is why it is said - First knowledge, then compassion. Heta Aहिंसा in the form of victory, the form of non-violence towards insects; the form of the fruit that results from it is the form of Anubandh... "Manmohan Jinji! You have painted me with your colors." Heta-Swaroop Aहिंसा gives, auspicious fruit without Anubandh, it gives due to strong ignorance, Anubandh to violence.. Mind, devoid of form and the one who is, is careful in action; Knowledge power gives non-violence, gives Anubandh to all. Mind" - Sa. 2. Ga. St. etc. In this way, the profound interpretation of non-violence etc. has been done in Jain philosophy. In it, the importance of feeling is paramount, and from it, many riddles arising about violence-non-violence etc. are easily solved. The special inquirer should refer to Shri Purushartha Siddhi Upay, Sadha Triso Gatha's Stotra, Tattvarth Sutra, Upadeshpad etc. places. 2. Ahed The first defect of intention, called Khed, is avoided here, so there is Ahed. Not doing what you are doing is called Ahed. Here, this Ahed decreases in Devakarya, Gurukaaya, Dharmkarya etc. When any duty related to Sadev, Sadguru, or Saddharma comes up, this man with this perspective acts in that duty with indomitable enthusiasm, full joy, and extreme enthusiasm, and does not get tired while acting in it, he remains firmly engaged. Just as the one who enjoys the world - the one who lives in the created world
Page Text
________________ મિત્રા દષ્ટિ: અખેદ-અદ્વેષ (૧૦૭) હોય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત એગમાં પ્રાણવ્યપરોપણ સદા હોય છે. અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહ્યા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ-યતના-જયણા કરવી, જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાને હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવને ઘાત ન કર, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા છે. ત્રણ પ્રકાર અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાને અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવ હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિવડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે- ઘઢ ના તો સલા પહેલું જ્ઞાન ને પછી દયા. હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ; ફલરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ... મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ દૃઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાને અનુબંધ..મન સ્વરૂપથી નિરવ તથા જે, છે કિરિયા સાવદ્ય; જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન”–સા. 2. ગા. સ્ત. ઈત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે, અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કોયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા. ૨. અખેદ ખેદ નામને પ્રથમ આશયદોષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાવું તેનું નામ અખેદ છે. અત્રે આ અખેદ દેવકાર્ય, ગુરુકાય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્ગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દષ્ટિવાળો પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમાં પ્રવર્તતાં થાકત નથી, દઢપણે મંડયો જ રહે છે. જેમ સંસારમાં રાચનારો-રચ્યાપચ્ચે રહેનારો
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy