SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Friend's Vision: The First Limb of Yoga - Yama (193) The true nature of this vision is as follows: In this first vision called "Friend's Vision," the weak perception, bound by the weak faith, is like a straw fire. Just as a straw fire is unable to see the light of the desired object, this vision, bound by the limiting factor, cannot see the desired object of ultimate reality. Because just as a straw fire does not last long enough to perceive the light of the object, this vision does not remain stable long enough to practice the knowledge properly. Just as the light of a straw fire is weak and dim, this vision is also weak and has little power. Just as the light of a straw fire flickers and disappears, leaving no lasting memory, this vision, being short-lived and weak, does not leave a lasting impression. And just as a straw fire is completely flawed and incapable of performing any real work, this vision is also flawed and incomplete, and therefore cannot perform actions like bowing with devotion. It only performs actions like bowing to the material. "On this occasion, I said, let us now speak of the first vision; where there is a friend, there is a weak perception, like a straw fire... brave..." - Shri Yoga Darshan - 5 And this Friend's Vision is the first vision, which means that according to the previously mentioned rule, it achieves (1) the first limb of Yama, (2) the abandonment of the first fault called "Regret," and (3) the first virtue called "Non-hatred." It is as follows: 1. The first limb: Yama. The other name for Yama is Vrata (vow). There are five Vratas: Ahimsa (non-violence), Satya (truthfulness), Asteya (non-stealing), Brahmacharya (continence), and Aparigraha (non-possession). Each of these Vratas has four types due to their varying intensity: Ichchhayam (desire-based), Pravrittiyam (action-based), Sthiriyam (stable), and Siddhiyam (perfected). (The nature of these will be explained by the great author at the end of this text.) A yogi who has the first vision must follow these Vratas of Ahimsa, etc., whether they are a small vow-taker or a great vow-taker. They must be truly non-violent, truthful, non-stealing, continent, and non-possessive. To understand the nature of these Vratas of Ahimsa, etc., it is essential to know their scriptural definition. Therefore, on this occasion, we will provide a brief explanation according to the first Patanjali Yoga Sutra:
Page Text
________________ મિત્રા દષ્ટિ : પહેલું યોગાંગ-યમ (૧૯૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં જે મંદ દર્શન દર્શન-સતુશ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદ-સ્વલ્પ શક્તિવાળો હેઈ, એને તૃણ અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે જેમ તૃણ અગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યપણે પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અલ્પ–મંદ-ઝાંખ હોય છે, તેમ આ દૃષ્ટિને બેધ મંદ વિયવાળો અલ્પ સામર્થ્યવાળ હોય છે. જેમ તૃણઅગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યો જાય છે, દઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, તેમ અત્રે પણ બાધ અલ્પજીવી ને અલ્પવીય હોવાથી તેને પટુ મૃતિસંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણઅગ્નિપ્રકાશ સર્વથા વિકલપાંગળો હાઈ તેનાથી કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણે હોઈ અત્રે ભાવથી વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે. “એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તુણ અગનિસે લહીએ રે..વીર....” - શ્રી યોગo દ સજઝાય -૫ અને આ મિત્રા પ્રથમ દષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) ગનું પ્રથમ અંગ-યમ, (૨) ખેદ નામના પ્રથમ દોષને ત્યાગ-અખેદ, (૩) અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે :– ૧. પહેલું ગાંગ: યમ યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિ. ગ્રહ; અને તે પ્રત્યેકના વળી તરતમતાના કારણે–વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે : ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દૃષ્ટિવાળે યેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનાર હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરેખર અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિષ્પરિગ્રહી હોય. આ અહિંસાદિ યમસંપન્ન ગીને અહિંસાદિ યમ કેવા હેય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાકીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યોગસૂત્ર અનુસાર તેની કંઈક વ્યાખ્યા કરવામાં આવે છે :
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy