SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Eightfold Right View: A General Statement (73) 5. **Deep and Generous Intent:** This Right View, the knowledge of the self, is characterized by a deep and generous intent in the practice of Dharma. The yogi with this view is "as deep as the ocean." As this realization is the essence of life, Knowing the self as distinct and unattached...listen to the Jinas, the original path; that stable nature, it arises, the name is character, it is without form...the origin." - Shrimad Rajchandraji 7. **Radiant View:** "The radiant view is like the radiance of the sun, the knowledge is like the radiance of the sun, the object of meditation is this view." - Shri Gadh Sakzayi In the seventh radiant view, the sun is like the knowledge. The sun's light is many times greater than the stars, similarly, the seventh view is many times stronger and deeper than the sixth view. It is rightly called "radiant" because "pra+bha" means "excellent light," which is the same as the radiance. Just as the sun's radiance is extremely bright, so too is the knowledge-radiance of this view. Just as the sun's light illuminates all objects and the world, so too does the knowledge-light of this view illuminate all objects. This is the truth of the analogy. And this view has this excellent knowledge-light, therefore: 1. **Always the Object of Meditation:** This knowledge is constantly the object of meditation. The yogi in this state meditates on the self without interruption. 2. **Mostly Without Thought:** Because this self-meditation is intense and self-sufficient, there is rarely an opportunity for any thought to arise. 3. **Blissful Peace:** And because of this thought-free meditation, there is blissful peace, peace that is the essence, peace that is paramount. From the beginning, the yogi experiences supreme bliss from the peace of the self and detachment. Because this bliss is not dependent on anything else, there is no dependence, no subjugation, therefore there is no cause for suffering; and because it is only self-dependent, it is independent, therefore only bliss has space. "Everything that is dependent is a sign of suffering, that which is independent is bliss; that evil nature of the self is revealed, tell me, is that bliss or suffering? O seeker! Hold the words of the hero in your mind." - Shri Gadh Sakzayi
Page Text
________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન (૭૩) ૫. ગંભીર ઉદાર આશયવાળું—આ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્માચરણ પરમ ગંભીર-ઉદાર આશયવાળું હોય છે. આ દ્રષ્ટિવાળા યેગી “સાગરવરગંભીરા હોય છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ...મૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી ૭. પ્રભા દૃષ્ટિ અક પ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”—શ્રી ગઢ સક્ઝાય સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બેધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણ અધિક હોય છે, તેમ છઠ્ઠી દૃષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિનો બાધ અનેક ગણે બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા’ નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્ર+ભા =પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દૃષ્ટિની બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્ય પ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થપણું છે. અને આ દષ્ટિને આ પ્રકૃષ્ટ બધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે ૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર ધ્યાનને હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે. ૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીર્ણ આત્મોપગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કઈ પણ વિકલ્પ ઊઠવાને અવસર હોતો નથી. ૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિકલ્પ ધ્યાન હોવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વીતરાગતાથી અત્રે યેગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી; અને કેવલ આત્માવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દુષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ? ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ.”–શ્રી ગઢ સઝાય
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy