SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The General Statement of the Eight Stages of Insight (9) This right-faith man, who knows himself as the non-corporeal Self, is not freed from the bonds! This ultimate feat can only be accomplished by the right-faith man!” Just as the wind cannot touch or extinguish the steady light of a gem, so too, the upsurges of the wind of afflictions cannot touch or extinguish the steady ground of the right-faith, self-knowing one. And that is why this insight is: 1. **Impregnable** - Just as the gem is impervious to light, never having moved, so too, this insight is impervious to knowledge, once it has come, it never falls back. “Just as the wind cannot reach the gem, nor can its fickle nature ever diminish its brilliance; Just as the gem is always beautiful, its strong qualities never become weak.” - Shri Yashvijayji 2. **Ever-present** - Just as the brilliance of a gem shines even more brightly when tested with the touchstone of experimentation, so too, this right-faith man’s bondlessness, when tested with the touchstone of self-experience, becomes increasingly powerful and grows. “The sun’s brilliance never diminishes, even when it is tested; It is the brilliance of all brilliance, increasing from the beginning.” - Shri Yashvijayji 3. **Independent** - When the oil runs out, the lamp is extinguished, but this loss (harm) does not affect the gem, so its light is independent, never extinguished; similarly, here, because there is no dependence on anything else, it is independent, no harm can reach it, it is never extinguished, never put out; because it does not depend on anything else that could be lost and cause it harm, it is self-reliant, self-dependent, and therefore completely free from all obstacles. This gem-lamp shines in the temple of the mind, destroying all enemies! It destroys all darkness! And it illuminates the brilliance of experience! The lamp that is lit, remains lit! It is never extinguished. “O friend, the Jineshwar Dev, the gem-lamp shines brightly, It shines in the temple of my mind, destroying all enemies. It destroys all darkness, and the brilliance of experience shines brightly. There is no smoke of karma, the footprints of the mind never move. The good karmic matter does not burn, it is in a pure state.” - Shri Navvijay Sushishya, the reader Yash says this. - Shri Yashvijayji
Page Text
________________ આઠ પગદષ્ટિનું સામાન્ય કથન (૯) બેધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગૃષ્ટિ પુરુષે જ બેધથી ચુત થતા નથી! આવું પરમ સાહસ તે સમ્યગૃષ્ટિએ જ કરી શકે !” રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પશી શકતું નથી કે એલવી શકતો નથી, તેમ સમ્યગ્ગદષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર ધરત્નને ઉપસર્ગરૂપ વાયુ સ્પશી શકતું નથી કે ઓલવી શકતું નથી. અને એટલા માટે જ આ દષ્ટિને બધ ૧. અપ્રતિપાતી–જેમ રનને પ્રકાશ અપ્રતિપાતી હોય છે-કદી ચાલ્યું જ નથી, તેમ આ દષ્ટિને બોધ પણ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછો પડી સ્તો નથી. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હે લાલ; જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.”– શ્રી યશોવિજયજી ૨. પ્રવર્તમાન-પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ ઓર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગૃષ્ટિના બેધને આત્માનુભવરૂપ કસેટીએ ચઢાવી પ્રસિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવત્તર બનતું જાય છે, વૃદ્ધિ પામતું જાય છે. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિયે હે લાલ, સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હે લાલ.”—શ્રી યશવિજ્યજી ૩. નિરપાય–તેલ ખૂટી જવાથી દવે ઓલવાઈ જાય છે, પણ તે તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ ) રત્નને નડતું નથી, તેથી તેને પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાત નથી; તેમ અત્રે બે પરાવલંબની નહિં હોવાથી નિરપાય હોય છે, તેને કઈ પણ હાનિ–બધા પહોંચતી નથી, તે કદી ઓલવાત નથી-બૂઝાતે નથી; કારણ કે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તે સ્વાવલંબની–આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધા રહિત છે. આ રત્નદીપક મનમંદિરમાં પ્રગટ કે બસ શત્રુબલ ખલાસ! મેહ અંધકારને સર્વનાશ! ને અનુભવ તેજને ઝળહળાટ ! તે દીવે જાગે તે જા ! ઓલવાય જ નહિ. સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હો લાલ, સાવ મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ જીપતે હે લાલ સાવ મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હે લાલ સારા પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હે લાલ સા. શ્રી નવિજય સુશિષ્ય, વાચક યશ ઈહી પરે કહે હો લાલ.” –શ્રી યશેવિયજી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy