SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
A General Statement of the Eight Yoga-Dṛṣṭis (12-20) [Names of the Eight Yoga-Dṛṣṭis—Ghaṭa-Dṛṣṭi and Yoga-Dṛṣṭi—Simile. Eight Yoga-Angas, Eight Āśaya-Deśas, Eight Gunas. Definition of Dṛṣṭi. Difference from Āvaraṇa. - Pratipāti or Apratipāti? Pratipāvi is Sāpay, Apratipāti is Nirapay.—Mukti is Ati Akhaṇḍa Prayāṇa.] Thus, having explained its nature, it is said to be useful in the ongoing subject matter— Without relying on those three, specifically arising from them; Eight Yoga-Dṛṣṭis are called, generally speaking. 12, Meaning—Without relying on those three diseases, specifically arising from them, those Ghaṭa-Dṛṣṭis are called. And those Dṛṣṭis are eight in general. Commentary The three Yogas, namely Iccha, Śāstra, and Sāmarthya, which were clearly described above, are not directly relied upon, but rather, the Ghaṭa-Dṛṣṭis, which are specifically produced from those three Yogas, are being stated here, and they are eight in general. These eight Yoga-Dṛṣṭis are included within those three Yogas. These Ghaṭa-Dṛṣṭi rivers have originated from the Yoga-mountain, so they have a close relationship with it, and that is why the Vṛtti-Tatra-yam—those three, namely Iccha-yoga, Śāstra-yoga, and Sāmarthya-yoga, without Araśritya—relying upon, without Angīkāra—acceptance, Viśeṣa—specifically, “from this, this” with such a characteristic, specifically. What? That which is Patadudbhāva—arising from them, produced from those three Yogas, Ghaṭa-Dṛṣṭi-yanta—Yoga-Dṛṣṭis—Mitra, etc. are called. The words Sāmānyaratu Tā—and generally speaking, those Dṛṣṭis are eight.
Page Text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન (ા . ૧૨-૨૦) [ આઠ યોગદષ્ટિના નામ—ઘદૃષ્ટિ ને યોગદષ્ટિ–ઉપમા. આઠ યોગાંગ, આઠ આશયદેષ, આઠ ગુણ. દષ્ટિની વ્યાખ્યા. આવરણ અપાયથી ભેદ.-પ્રતિપાતી કે અપ્રતિ પાતી ? પ્રતિપાવી તે સાપાય, અપ્રતિપાતી તે નિરપાય.—મુક્તિ અતિ અખંડ પ્રયાણ.] એમ એનું સ્વરૂપ કહી બતાવી, પ્રકૃત-ચાલુ વિષયમાં ઉપયોગી કહે છે – एतत्त्रयमनाश्रित्य विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्त अष्टौ सामान्यतस्तु ताः ॥ १२ ॥ એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજન્ય; યોગદષ્ટિ કહું આઠ તે, સામાન્યથકી મન્ય. ૧૨, અર્થ –એ ત્રણ રોગને આશ્ચય કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલી (નીકળેલી) એવી ગદષ્ટિઓ કહેવામાં આવે છે. અને તે દ્રષ્ટિએ સામાન્યથી આઠ છે. વિવેચન ઉપરમાં જે ઇચ્છાગ વગેરે ત્રણ યોગનું સ્પષ્ટ વર્ણન કર્યું, તેને સીધેસીધે આશ્રય કર્યા વિના, પણ વિશેષ કરીને એ ત્રણ યોગમાંથી જ નિષ્પન્ન થતી–નીકળતી, એવી ચોગદષ્ટિએનું અહીં કથન કરવામાં આવે છે, અને સામાન્યથી તે આઠ છે. આ આઠ યોગદષ્ટિએ એ ત્રણ પેગમાં અંતર્ભાવ-સમાવેશ પામે છે. આ ગદષ્ટિરૂપ નદીઓ તે યોગ-પર્વતમાંથી જ નીકળેલી છે, એટલે તેની સાથે એને ગાઢ સંબંધ છે, અને એટલા માટે જ આ યોગદષ્ટિની વૃત્તિ-તત્રયમ–એ ત્રણને, એટલે ઈચ્છાયેગ, શાસ્ત્રગ અને સામર્થ્યોગને, અરાશ્રિત્ય-આશ્રય કર્યા વિના, અંગીકાર કર્યા વિના, વિશા -વિશેષથી, “આમાંથી આ’ એવા લક્ષણવાળા વિશેષ કરીને. શું ? તે કે પતદુદ્વા -એમાંથી ઉદ્દભવ પામેલી, એ ત્રણ વેગમાંથી જ ઉપજેલી, નદષ્ટ ૩યન્ત-યોગદષ્ટિએ-મિત્રા આદિ કહેવામાં આવે છે. શબ્દો સામાન્યરતુ તા –અને સામાન્યથી તે દષ્ટિઓ આઠ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy