SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) નીરુમા : બહુ વાર ગયેલા ? હીરાબા : ના, કોઈક દિ'. નીરુમા : દાદા જોડે ? હીરાબા : હાસ્તો. (બા હસે છે) તમેય તે, આ છોડીઓ કેવું પૂછે છે ! નીરુમા : તમારી છોડી ના પૂછે તો કોણ પૂછે ? વહુ ઓછી પૂછવાની હતી ? તે જમાનામાં દાદાનો પહેરવેશ નીરુમા : બા, દાદા નાના હતા ત્યારે ધોતિયું ને આવું જ પહેરતા હતા ? હીરાબા : હંઅ. નીરુમા : ખમીસ. હીરાબા ખમીસ ને ધોતિયું. એમણે લેંઘો નથી પહેર્યો. પ્રશ્નકર્તા : સફેદ ખમીસ પહેરતા કે રંગીન પહેરતા ? હિરાબા ઃ આવું સફેદ. નીરુમા ? ત્યારે આવું ધોતિયું ને ખમીસ પહેરતા, આવું જ ? હીરાબા : હા, એ ખમીસ ને ધોતિયું. નીરુમા : અને કોટ કેવો પહેરતા ? હિરાબા : ધોળો અને આવો રંગીન. નીરુમા : રંગીન પહેરતા ? કેવા રંગનો ? હીરાબા ઃ ભૂરો અને આવો. આ ધોળા પહેરે છે એવો વળી.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy