SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] દાદાની દષ્ટિએ હીરાબાના ગુણ ૨૬૯ વિકારી દોષ નહીં વિકારી દોષ બાને (ઝવેરબાને) નહીં, એમને (દિવાળીબાને) નહીં અને આ હીરાબાનેય વિકારી દોષ નહીં, આ આવા ભયંકર કળિયુગમાં. તેનું મને મારા મનમાં બહુ એ, કે ભલેને ગાળો ભાંડે, પણ નિર્વિકારી હોવું જોઈએ. ડાઘ ન પડવો જોઈએ, ડાઘ. ભયંકર કળિયુગમાં ડાઘ જ પડી જાય ને ! મોક્ષે જવા સતી થવું પડશે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy