SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : બરાબર સમજાયું, દાદા. દાદાશ્રી : એટલે હીરાબાને નિરંતર ફફડાટ. કશું બોલું નહીં, વઢીએય નહીં. વઢાતું હશે ? (દાદા-હીરાબા સાથે વાતો શેતા શાંત ? નીરુમા : બા, દાદા પહેલેથી શાંત, નહીં ? હીરાબા ઃ હોવે, દાદા શાંત ? નીરુમા : ત્યારે ? હીરાબા : દાદા તો આમ ઊંચા થાય, શાંત શાના ? નીરુમા : તીખા ? પહેલેથી ? હીરાબા ઃ અરે ! એ તો કશુંય નહીં સુંવાળા ! તથી વઢ્યા કોઈવાર નીરુમા (હીરાબાને) : દાદા તમને વઢ્યા'તા ? નહોતા વઢતા ? કો'ક દહાડો તો વસ્યા હશે ને પહેલા ? નીરુમા (દાદાને) : મેં પૂછ્યું, “બા, દાદા તમને કોઈ દહાડો વઢતા'તા ? તો કહે, “કો'ક દહાડો તો ના વઢે ? દાદાશ્રી : ધણી છે ને ! માહ્યરામાં બેસીને ધણી થયેલા ને ! નીરુમા : દાદા લઢતા હતા નાનપણમાં ? હીરાબા ના રે. નીરુમા : તમે વઢતા હતા ? હીરાબા : ના. નીરુમા : તમેય નહીં ? કોઈ દહાડોય નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy