SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હિરાબા : હોવે, થતો હશે ? નીરુમા : દાદા કરે તો? હીરાબા દાદા કરે તે ચાલે, મારે ના ચાલે. નીરુમા (દાદાને) : મેં કહ્યું, દાદા કરે તો ? તો કહે, ‘દાદા કરે તો ચાલે, પણ મારે ના કરાય.” દાદાશ્રી: અમે ના કરીએ. આવા દેવી જેવા માણસ, કશું કહેવાતું હશે ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy