SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો ઉત્પન્ન કરવામાં આવી છે. વિશ્વની કેટલીક સંશોધન સંસ્થાઓએ બાહ્યાવકાશમાં પ્રયોગશાળામાં શૂન્ય અંશ કેલ્વિન અર્થાત્ (-૨૭૩ અંશ સેલ્સિયસ અથવા સેન્ટિગ્રેડ) ઉષ્ણતામાને આ અંગે પ્રયોગો કર્યા છે. સૂર્ય અને તારા જેવા અવકાશી પદાર્થો સંબંધી આ પ્રકારના દ્રવ્યનો જથ્થો પટ્ટી ચાર્ટ દ્વારા લોકના નકશામાં બતાવેલ છે. આ જે પદાર્થો બતાવ્યા તે અને તેના આધારે નિવાસ કરનાર દેવોનું વિશ્વ અદ્દેશ્ય વિશ્વ છે, તેને ઉર્ધ્વલોક કહે છે. પ્રાચીન કાળના મહર્ષિઓના કહેવા પ્રમાણે આ પ્રકારના પદાર્થો વિશિષ્ટ પ્રકારના વૈક્રિય શરીર ધરાવનાર દેવોના નિવાસસ્થાન તરીકે છે, જેને ડેનિઝેન કહે છે. તેમાં પણ એક જ પ્રકારનું દ્રવ્ય જો બે પ્રકારના દેવોના નિવાસ માટે આધાર આપતું હોય તો ત્યાં એક જ પંક્તિમાં બે દેવલોક બતાવ્યા છે. 1380001 13 Ha —- u hu tar तीन लोक की रचना Matha5/12/17 ----------- ન ----------- -------- -. -માંસ-----વા -------- wwwwwww TUESD 137 furuji At
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy