SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 88 શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અહીં પ્રથમ આવૃતિમાં શ્યામ પદાર્થો પર્વતો છે અને લીલા પદાર્થો નદીઓ છે. તેને સાંખ્યિકી પદ્ધતિ અર્થાત્ ચાર્ટ દ્વારા બાજુમાં દર્શાવેલ આકૃતિ પ્રમાણે દર્શાવી શકાય છે. તેમાં શ્યામ પર્વત થકી બે તરફ બે નદીઓ નીકળતી દર્શાવી છે. અને તે જ પદ્ધતિ પ્રમાણે જંબુદ્વીપમાં દર્શાવેલ પર્વતોને નજીકના ક્ષેત્રમાં રહેલ પર્વતોના સમૂહ સ્વરૂપે લેવાના છે અને હિમવાન વગેરે પર્વતમાંથી નીકળતી બબ્બે નદીઓને જે તે ક્ષેત્રની બધી જ નદીઓના સમૂહ સ્વરૂપે લેવાની છે. गोलक पृथ्वी की जलजमीन का समतल सतह पर प्रक्षेपण सांख्यिक पद्धति में पाई चार्ट द्वारा महाद्वीपों की जमीन के सापेक्ष परिमाण का एक झाँकी में प्रदर्शन Asia દ Africa % Europe . 1 SS 30% North America Australia 17% 20% South America Antarctica 4b. Preentation of Land and Water- Mass Surface Area of Oceans on Earth (10 km) Atlantic Ocean Indian Ocean - 82.4, 73.4. Pacific Ocean - 165.2 All oceans and seas - 361 29. LAND- OCEAN (SOLID-LIQUID) OF EARTH IN A RING CHART OCEANS LAND MASS DIAMETER: 19 km LAND-OCEAN DIAMETER: 24500 km
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy