________________
ઝાકળભીનાં મોતી હજહક જરા જોઈ આવીએ. કોઈ રડી ખડી ચીજ રહી ગઈ હોય તો લઈ આવીએ.”
સેવકો ફરી બળતા ઘરમાં પેઠા. આગને હટાવતા એકએક ખંડ જોવા લાગ્યા. જો હું તો એક નાનકડા ખંડમાં ધનવાનનો એકનો એક પુત્ર પડ્યો હતો. ઓરડો આખો બળી ગયો હતો અને ધનવાનનો પુત્ર મરી ગયો હતો.
બહાર આવીને સેવકો જોરથી રડવા લાગ્યો. પોતાની જાતને ફિટકાર આપવા લાગ્યા. એમણે કહ્યું,
“આહ ! અમે કેવા અભાગિયા ! આટલોય ખ્યાલ – આવ્યો. સામાન બચાવ્યો, પણ એના માલિકને ગુમાવ્યો.”
[૪૦]
બમણી ફી
ગ્રીસના મહાન તત્વચિંતક સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો.
વિચારક સૉક્રેટિસ છટાદાર વક્તા હતો. એની વાણીની મોહિની અજબ હતી. એના જમાનાના કેટલાય યુવાનો એની પાસે છટાદાર ભાષણની કલા શીખવા આવતા હતા.
એક દિવસ આવો જ કોઈ મહત્ત્વાકાંક્ષી યુવાન સૉક્રેટિસ પાસે આવ્યો. યુવાને પોતાના હૃદયની ઇચ્છા પ્રગટ કરતાં
| આજના માનવીની સ્થિતિ બરાબર આ જ પ્રકારની છે. એવા કેટલાય અભાગી માનવીઓ છે કે જેઓ નાખી દેવા જેવો સામાન એકઠો કરે છે, અને એમાં જ પોતાની જાતને ખોઈ બેઠા છે.
જીવનની દૃષ્ટિએ સાવ નકામી એવી બાબતો માટે માનવી ઝઝૂમે છે. બીજાની ઈર્ષ્યા અને દ્વેષમાં જીવે છે. રાતદિવસ એ વેર વાળવા અંતરમાં અજંપો લઈને ફરે છે. આ બધી મહેનત નકામો સામાન બચાવવામાં કરે છે.
માનવીની આ સૌથી મોટી કમનસીબી છે. એના જીવનની આ સૌથી ગંભીર દુર્ઘટના છે. આખુંય જીવન નકામી વાતો અને બાબતો માટે વેડફી દે છે. દોડધામ કરીને સામાન મેળવે છે, પણ અંતે એનો માલિક ગુમાવે છે.
આપ ગ્રીસના માત્ર વિચારક જ નહિ, પરંતુ મહાન વક્તા છો. આપની પાસેથી વેધક અને સચોટ ભાષણ આપવાની કલા મારે શીખવી છે.”
સૉક્રેટિસે એના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને પેલા યુવાનનું હૈયું આનંદથી નાચી ઊઠયું. ફફફ ફફફ ફફફ 127 ઉજફફફફ ફફફકે
܀܀܀܀܀܀܀܀܀܀܀ 126 ܀܀܀܀܀܀܀܀܀܀܀