SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અરમ પોતાના અભ્યાસમાં સામેલ કરવા એ બે-ત્રણ બાબતો અહીંથી ખાસ • પસે છે. ડૉ. કુમારપાળ દેસાઈનાં વાલ્મયને અવલોકવા માટે કરેલું પ્રકરણોનું વિભાજન અને વિષયનું વર્ગીકરણ ડૉ. નલિનીબહેનની સ્વાધ્યાયનિષ્ઠા, અભ્યાસનિષ્ઠા અને વિદ્યાપ્રીતિનું પરિચાયક છે. આવાં બધાં કારણે “અક્ષરના યાત્રી’ એ શીલભદ્ર સારસ્વત ડૉ. કુમારપાળ દેસાઈની અક્ષરની–શબ્દની મૂલ્યાંકનયાત્રી બની રહે છે. - ડૉ. બળવંત જાની ૧. પ્રારંભ ૨. ચરિત્ર સાહિત્ય ૩. સંશોધન વિવેચન ચિંતન સાહિત્ય બાળસાહિત્ય નવલિકા અનુવાદ સંપાદન હિન્દી પુસ્તકો ૧૧. અંગ્રેજી પુસ્તકો ૧૨. પ્રકીર્ણ ૧૩. પત્રકારત્વ ૧૪. ક્રિકેટ ૧૫. સંસ્થાઓ છે સંવેદના, સહૃદયતા અને સજ્જતા (માંડવીમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું વ• તવ્ય) છે મારી નિસબત (ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત પ્રસંગનું વ• તવ્ય) સાહિત્યિક પારિતોષિકો અન્ય પારિતોષિકો કેટલાક અભિપ્રાયો સાહિત્યસર્જન ૧૨૧
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy