SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધીGOT[Gી વાહન | મોર ના ના 1 ના qNI અગે qa ચર્ચાના મૂળમાં અભ્યાસ હતો તેવા અભ્યાસપૂર્ણ વિવાદો આજે ઓછા જોવા મળે છે તેનો લેખકે વિષાદ પ્રગટ કર્યો છે. આના કારણરૂપે તેઓ નોંધે છે, “સાહિત્યના ભાવિ અંગેની ઉદાસીનતા. • યાંક અભ્યાસદારિદ્રય તો • યાંક સર્જક-વિવેચનની નિષ્ક્રિયતા પણ નબળા વિવાદોના કારણરૂપે હોઈ શકે. ઉત્તમ તત્ત્વાભિગમવાળા સંગીન સાહિત્યિક વિવાદોની ભૂમિકા પર નિર્ભર એવા, જીવન અને સાહિત્યપદાર્થનો સાચો રસ દાખવતા અને સાહિત્યક્ષેત્રે આરોગ્યપ્રદ ને વિકાસપ્રેરક હવામાનનું નિર્માણ કરતા. આપણા મહત્ત્વના વિવિધ સાહિત્યિક વિવાદોને આવરી લઈ તેમની સાધકબાધક તત્ત્વચર્ચાનો નિષ્કર્ષ રજૂ કરતા એક મજબૂત સ્વાધ્યાયગ્રંથની આપણને પ્રતીક્ષા છે.” ગુજરાતીમાં પ્રકાશિત થતાં પુસ્તકોની સૂચિ પ્રાપ્ત થતી નથી. આ સંદર્ભમાં ૨૦૦૬ના વર્ષની સૂચિ પરથી કરેલી તારવણી શ્રી કુમારપાળ દેસાઈના એક પત્રમાં મળે છે જ્યારે એક અન્ય પત્રમાં આજે ટેકનૉલોજીને કારણે સાહિત્ય, સંશોધન અને ગ્રંથાલયમાં આવી રહેલા પરિવર્તનને એમણે દર્શાવ્યું છે. એક નાનકડી CDમાં દોઢ લાખ પૃષ્ઠની સમગ્ર સમાવી શકાય છે અને આજે ઘેરબેઠાં તમે E-Books દ્વારા ઇચ્છિત પુસ્તકો પ્રાપ્ત કરી શકો છો. ટેકનોલોજીનો સાહિત્યવિશ્વને લાભ કઈ રીતે મળી શકે તેની આમાં વાત કરી છે. ત્યારબાદ અનુવાદપ્રવૃત્તિ વિશેના લેખમાં અનુવાદની આવશ્યકતા દર્શાવીને કઈ રીતે આ પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારી શકાય તેના ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે અને છેલ્લે ‘દીપે અરુણું પરભાત’ એ લેખમાં સાહિત્ય પરિષદની • જળી પરંપરાની અને તાજેતરમાં થયેલી એની પ્રવૃત્તિની વિગતો આપી છે. કુમારપાળ દેસાઈએ લખેલા પરિષદ-પ્રમુખના પત્રોએ ‘પરબ” સામયિકમાં એક આગવી ભાત • ભી કરી હતી. એમાં છણાવટ પામેલા પ્રશ્નો અંગે વાચકોએ પોતાના અભિપ્રાય આપ્યો હતો તેમજ વર્તમાન પ્રવાહો વિશેની એમની માહિતી ભાવકોમાં એક પ્રકારની જાગૃતિ આણી હતી. પ ચિંતન સાહિત્ય નકલી પૉમ સમો 'A મો વકાર, ને અમI nie alleen tell 1 લિરા | RETH નક્ષના યાત્રી પણ કમાન
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy