SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૩) આચાર્યશ્રી તુલસીના ૯૫માં જન્મદિવસે અનેકાંત ઍવૉર્ડ, અનેકાંત ઍવૉર્ડ, જયપુર (૨૯ ઓક્ટો. ૨૦૦૮). ૩૭૫ સેન્ટરો અને ૬૦,000 સભ્યો ધરાવતા જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશન દ્વારા ગોવામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં સંત શ્રી ભથ્થુજી મહારાજના હસ્તે ‘જૈન વિભૂષણ'નો ઍવૉર્ડ (૨૬ જાન્યુ. ૨૦૧૨) અહિંસા ફાઉન્ડેશન ઈન્દોર દ્વારા જૈન અહિંસા રત્ન અલંકરણ, જૈન રત્નશ્રી નેમનાથજી જૈનના પ્રમુખપદે આનંદ મોહન માથુર સભાગૃહ, ઈન્દોર (૨૦ માર્ચ ૨૦૧૬) આંતરરાષ્ટ્રીય કામગીરી ૧, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ભારતના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મહત્ત્વનું પ્રદાન. ૨. ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એટનબરો પ્રિન્સ ફિલિપને સ્ટેટમેન્ટ ન નંચર પ્રસ્તુત કરનાર જૈન પ્રતિનિધિમંડળના સભ્ય (૧૯૯૦) ૩. શિકાગોમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજન્સમાં વક્તા અને જૈન પ્રતિનિધિઓના ભારતના સંયોજક તરીકે (૧૯૯૩) ૪. હાર્પર કોલિન્સ દ્વારા અદ્યતન અંગ્રેજીમાં પ્રકાશિત આચાર્ય ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થસૂત્રના સંપાદકમંડળના સલાહકાર - પ. પિટ્સબર્ગમાં યોજાયેલા જૈનાના કન્વેન્શનમાં કી-નોટ સ્પીકર તરીકે (જુલાઈ ૧૯૯૩). ૯. વેટિકનમાં નામદાર પોપ જ્હોન પૉલ (દ્વિતીય)ને મળવા ગયેલા સર્વપ્રથમ જૈન ડેલિગેશનના સભ્ય (૧૯૯૪) ૭. કંપટાઉનમાં યોજાયેલ પાર્લામેન્ટ ઑફ રિલિજન્સમાં વક્તા અને ભારતના સંયોજક તરીકે (૧૯૯૯) ૮. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા યુનાઇટેડ નેશન્સના ચેપલમાં વિવિધ ધર્મોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ' વિશે વક્તવ્ય ૨૫મી એપ્રિલ, ગુરુવાર (મહાવીર જન્મકલ્યાણક દિવસ) ૨૦૦૨. અન્ય એવોર્ડ અમદાવાદ જેસીઝ દ્વારા પસંદ થયેલ ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિમાં પસંદગી (૧૯૭૯) ઑલ ઇન્ડિયા જેસીઝ દ્વારા ‘ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા'નો એવોર્ડ (૧૯૮૦) નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વ અને સાંસ્કૃતિક કાર્ય માટે ‘સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ” સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી ‘ગુજરાત રત્ન’ એવોર્ડ (૧૯૯૫) નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વ, સાહિત્ય અને રમતગમત વિષયક કાર્ય અંગે ‘મિલેનિયમ એવોર્ડ' (૨000). હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, સ્પીકર શ્રી મંગળભાઈ પટેલના હસ્તે (નડિયાદ, તા. ૨-૧૦-૨૦૦૪) | સામાજિક કામગીરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ‘આઇ કેર ફાઉન્ડેશન” જેના દ્વારા દૂરના ગામોની નિશાળોમાં આંખ તપાસ, ચશ્મા વિતરણ અને સેવાભાવી ડૉક્ટરનું સન્માન અનુકંપા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, કુદરતી આફત અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવનારને આર્થિક સહાય. ચૅરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બોટાદ, રેડક્રોસની અનેકવિધ પ્રવૃત્તિઓ જેમાં દંતયજ્ઞ, કાર્ડિયાક કૅમ્પ, વિનામૂલ્ય છાશ વિતરણ, મોતિયાનાં પરેશન, સુલભ હાર્ટ એન્ડ હેલ્થ કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે હૃદયરોગના દર્દીઓને સહાયની કામગીરી.
SR No.034289
Book TitleAajno Aapno Padkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVishva Vikas Trust
Publication Year2017
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy