SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ ન્હાનાલાલની. યોર્ગાન૪ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને અંજલિ એ તો ખરેખર સાગર હતો.” “એવો સાધુ સંધને પચાસ વર્ષોએ મળો તો સંઘના સદ્ભાગ્ય.” એ તો સાચો સંન્યાસી હતો.” “એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી.” બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રગાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.” “એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહથંભ,યોગેન્દ્ર જેવી દાઢી !” “એમનો જબરજસ્ત દંડ ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભુસાશે નહિ જ.” આનંદઘનજી પછી આવા અવધૂત જૈન સમાજમાં થોડા જ થયા હશે.” - સૌજન્ય 0 શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ ગોદાવરી નગર, વાસણા, અમદાવાદ
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy