SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ THURSDAY 25TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૯ ગુરૂવાર તા. ૨૫ મી માર્ચ સને ૧૯૧૫ મુ. તા. ૮ જમાદીલાવલ સને ૧૩૭૩ ૯. -૫૮ અ ૬-૨પા. કો. ૧૫ મેહેર સને ૧૪ કાનુડો ન જાણે મોરી પ્રીત – એરા. મલ્લિ – ૧ મલ્લિજિન લાગ્યું તુજ ગુણતાન ધ્યાનની ચઢી ખુમારી રે – મલ્લિજિન. જ્યાં ત્યાં દેખું ત્યાં તું તું – અન્તરમાં વ્હાલા છે તું. સાંધ્યો પ્રીતિ તારોતાર – ખરી તુજ લાગી યારી રે ભાન ભુલાયું ભવનું – દુઃખ નહિ ભવના દવનું. રસીલા તુજ મસ્તીમસ્તાન – બની પર આશ નિવારી રે – મલ્લિ કામણ તેં મુજ પર કીધું – મનડાને ચોરી લીધું. – ૨ = તેથી પડે ન ક્યાંયે ચેન – ચાતુરી એ તવ ભારી રે – મલ્લિ – ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે – પ્રીતિનો રસ જે ભણે. પ્રાણો તુજ પર સહુ કુરબાન – મેળની રીત વિચારી રે – મલ્લિ – ૪ મારામાં તું હિ સમાયો – હારામાં હું જ સુહાયો. હું તું સત્તા એક સ્વરૂપ – મેળ એ અન્તર ધારી રે – જે જે કહું તે જાણે – અન્તરમાં ભેદ ન આણે. યાગ્યા ઘટે ન મેળ અભેદ ભાવમાં સત્ય વિહારી રે – મલ્લિ – ૬ મલ્લિ – પ હું તું જ એક સ્વરૂપી – અન્તરથી રૂપારૂપી. અનુભવ આવ્યો એવો બેશ – નિરંજનભાવ સુધારી રે – મલ્લિ – ૭ મેળ અભેદે રહેવું – સાચા ભાવે એ કહેવું. બુદ્ધિસાગર મંગલમાલ – અનુભવ સુખની ક્યારી રે – મલ્લિ – ૮ “અશક્ય નહીં છે મનુષ્યને કંઈ, અલભ્ય નહીં કાંઈ જગમાં જોય, અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનિધિ જ હોય.” 96
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy