SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગધેડા વિગેરે છે, કોઈને પગમાં બે ખરી(ફાટ) હોય, તે ગાય ભેંસ વિગેરે છે, ગંડીપદ હાથી ગંડક (ગેડે) વિગેરે છે, તથા મેટા નખવાળાં જે સિંહ વાઘ વિગેરે છે, તેમને નરના પ્રમાણમાં બીજ હોય, તથા માદાને ગર્ભસ્થાનમાં જે અવકાશ (જગ્યા) હોય તે પ્રમાણમાં નર માદાના પૂર્વકર્મના સંબધે સંગ થવાથી તે છે તેમાં ઉન્ન થાય છે, તે બે પ્રકારે એજિસ અને માહારવડે અંદરના ભીના રૂધિર તથા વીર્યને કસને ચૂસે છે, અને બધી પયોતિ પુરી કરીને નર માદા કે નપુંસકપણે શરીર વિગેરે તૈયાર કરે છે, બહાર જન્મ લીધા પછી માતાનું દૂધ પીએ છે, પછી વધીને મેટાં થતાં જે જેને બરાક હોય તે પ્રમાણે વનસ્પતિ કે રસ પ્રાણું કે સ્થાવર પદાર્થને ખાય છે, તે આહાર કરીને તે ખાધેલા પુદગળોને પિતાના રૂપે પરિણાવે છે, તથા તે ચોપગાં થલચર પચેંદ્રી તિર્યચનિયા ના એક ખુરથી નખવાળાં પ્રાણીઓના આકાર રંગ ગંધ સ્પર્શ રૂપ જુદાં જુદાં થાય છે, તેમાંના ઘણાને આપણે નજરે પણ જોઈએ છીએ,) આ બધું તેમના પૂર્વ કર્મોથી થાય છે એમ જાણવું, अहावरं पुरक्खायं णाणाविहाणं उरपरिसप्प थलयर पंचिदिय तिरिक्खजोणियाणं, तंजहा अहीणं अयगराणं आसालियाणं महोरगाणं, ते.
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy