SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ગ્રહ કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્નજ ઇચ્છે છે, તેમાં લિંગભેદથી અભિહિત ( કહેલી) વસ્તુ અન્યજ થાય છે, જેમકે પુષ્ય તારા નક્ષત્ર ત્રણે જુદા શબ્દો છે, સંખ્યાથી ભિન્ન જળ, આપ વર્ષારૂતુ જુદાં છે, સાધનભેદ આ પ્રમાણે છે, આવ, માનું છું રથવડે જશે. તારા બાપ આવ્યા નથી, તેના અર્થ આ છે, તું આ પ્રમાણે માને છે કે હું રથવડે જઈશ, એમાં તું અને હું બીજે અને પહેલા પુરૂષ વ્યાક રણની રીતે જુદા છે, ઉપગ્રહમાં પરસ્ત્રેપદ અને આત્મનેપદના ભેદ છે, જેમકે તિતિ પ્રતિષ્ઠતે રમતે ઉપરમતિ ( ગુજરાતીમાં તેવા ભેદ નથી. સંસ્કૃતમાં છે) કાળભેદ આ પ્રમાણે છે, અગ્નિષ્ટામ યાજી આ માણસના પુત્ર થશે, તેના સાર આ છે કે અગ્નિષ્ટોમ વડે પૂજનારા થશે, અહીં ભૂતકાળ ને છેડીને ભવિષ્યકાળ લીધે કે આ માણસના પુત્ર થશે, તે અગ્નિષ્ટામ યજ્ઞવડે પૂજશે, આ બધા વ્યવહાર નયને શબ્દનયવાળા ન ઇચ્છે, લિંગ વિગેરે ભિન્ન પર્યાયાને જુદા જુદા વિષય વડે ઇચ્છે છે, જેમકે ઘડા ટુટ કુંભ, ઇંદ્ર શક પુર દર, વિગેરેમાં અથ વ્યંજન પર્યાય ઉભયરૂપ વસ્તુને ગ્ જન પર્યાયરૂપેજ માનવાથી મિથ્યાષ્ટિ છે. જુદા જુદા પર્યાયાના જુદા જુદા અર્થાંથી તે પ્રમાણે માને તે સમભિરૂદ્ધ નય છે, આ ઘવિગેરેના પર્યાયને એક અર્થોમાં લેતા નથી, જેમકે ઘડવાથી ઘડા કુટવાથી કુટ કુ ( પૃથ્વી ) માં શેલે માટે કુંભ. તેનું કહેવું એમ છે કે '
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy