SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सोवि ताव तं आढाइ परिजाणेति वंदति नमसंति सक्कारेइ संमाणेइ जाव कल्लाणं मंगलं देवयं चेइय પકgવાતિ ( આ પ્રમાણે બરાબર જવાબ ગતમસ્વામીએ આપવાથી ઉદક પેઢાલપુત્ર સાધુ ગૌતમસ્વામીને ઉપકાર માન્યા વિના જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં જવાને વિચાર કરવા લાગે, તેવા વિચારવાળા ઉદકને ગતમસ્વામીએ કહ્યું, હે ઉદક સાધુ! જે કઈ માણસ ઉત્તમ સાધુ કે બ્રાહ્મણ પાસે એક પણ ગક્ષેમને માટે પદ સાંભળે પ્ર. કેવું પદ? ઉ૦ જેનાવડે અર્થ સમજાય, પ્ર. વળી કેવું?' ઉ૦ આર્ય ઉત્તમ અનુષ્ઠાનના હેતરૂપ, તથા ધાર્મિક તથા સુવચન સદગતિ આપનારું, તે પદ સાંભળી વિચારીને આ પદ યેગક્ષેમવાળું છે, તેવું સૂક્ષ્મ બુદ્ધિએ સમજીને વિચારે કે આ ઉત્તમ પુરૂષે મને આવું વચન કહ્યું છે તો તે બધઆપનારને આદર લૈકિકમાં પણ કરે છે, આ પૂજ્ય છે, એવું જાણે છે, તથા કલ્યાણ મંગળના કરનાર દેવતા માફક સ્તુતિ કરે છે, (અહીં દેવેને જિનેશ્વરની પ્રતિમા પૂજનીક હોવાથી ચિત્યની પર્યુંપાસના બતાવી છે.) જેકે પૂજ્ય ઉપકારક કંઈ ન ઈચ્છે તોપણ યથાશક્તિ તેનું બહુમાન કરવું.
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy