SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારે વડે સ્થાવર કાયના આયુષ્યવડે તેને ચેપગ્ય બીજા કર્મો વડે સર્વ આત્મા વડે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે, તેમજ ત્રસ કાયમાંથી પણ સર્વ આત્મા વડે મુકીને તેવા કર્મોવડે સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે ઉત્પન્ન થતાં તેવા રસના ચિન્હના અભાવથી પ્રતિજ્ઞા લેપ થાય તે સૂત્રકારે જ બતાવ્યું છે, કે તે ત્રસ સ્થાવર કાયમાં ઉત્પન્ન થતાં જેમણે ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતાં એ સ્થાવર જીવે હણવા પડે, કારણકે સ્થાવરથી અનિવૃત્ત છે, આમ વ્યવસ્થા થવાથી નાગરીકના દષ્ટાન્તથી ત્રસ જીવજ સ્થાવરના રૂપે બદલાતાં તેને મારતાં પ્રતિજ્ઞાને અવશ્ય ભંગ થયે. ___ एवं एहं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवएहं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा णातियांति सयं पइण्णं, णणस्थ अभिओगेणं गाहावइचोरविमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंडं, एवमेव सइभासाए परकमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा परं पच्चक्खावेंति अयंपिणो उवएस णो णेआउए भवइ, अविआई आउसो गोयमा तुब्भं पि एवं रोयइ ॥ सू. ७३॥
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy