SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ્ય છે, એવું પ્રજ્ઞાવાળા પ્રભુએ કહ્યું છે, પ્ર—એ ભગવાન મહાવીર કેવા છે? ઉ– લવ-કર્મ તેને અવસપેશીલ (ધર કરનારા) શ્રમને સહન કરનારા તપ અને ચારિત્ર યુક્ત પ્રભુ છે, એવું હું (આદ્રક કુમાર) કહું છું, તેને પરમાર્થ આ છે કે ગાશાળાના સંદેડને દૂર કરવા આદ્રકકુમાર કહે છે કે પ્રભુ મહાવીર પિતાની મેળે પાંચ મહાવ્રત ધારીને ઇદ્રિ તથા મનને વશ રાખનારા વિરત થયેલા લવા વસપી (કર્મને નાશ કરનારા) બની પિતે બીજાને તે કર્મ નાશ કરવાને ઉપદેશ આપે છે, અથવા આક મારના વચને સાંભળીને આ ગોશાળે આદ્રક કુમારને કહે છે કે તમે જે કહ્યું તેથી વિરૂદ્ધ હું હવે કહું છું, તે તમે સાંભળો. सीओदगं सेवउ बीयकाय, आहायकम्मं तह થિયારો છે. एगंतचारिस्सिह अम्हधम्मे, तवस्सिणो णाभिस મેતિ પર્વ છે ખૂ. ૭ હે આઈક કુમાર ! તમે પ્રભુ મહાવીર વિષે એવું કહ્યું - કે તેમણે જગતના જીવના હિત માટે પ્રોલાએ અશોક વૃક્ષ વિગેરે. પ્રતિહારિ સ્વીકાર્યા છે, તેમ શિષ્ય વિગેરે પરિવાર કર્યો છે, તથા ધર્મોપદેશ દેવા માંડે છે, તે છેષત
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy