SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે સંબંધ છે ગયા અધ્યયનમાં આચાર બતાવ્યું, તે અનાચારને પરિહાર (ત્યાગ) છે, તે જેણે આચર્યો છે, અનાચારને છેડે છે, તે બતાવીએ છીએ, અથવા પાંચમા અધ્યયનમાં આચાર અનાચારનું સ્વરૂપ બતાવ્યું, તે અશક્ય અનુષ્ઠાન ન થાય, છતાં જેણે પાળ્યું તેવું દષ્ટાન્ત રૂપ આદ્રક કુમારનું સ્વરૂપ બતાવે છે, અથવા અનાચારનું ફળ ભણીને સદાચારમાં પ્રયત્ન કરે, જેમ આટૂંક કુમારે કહ્યું, તે બતાવનાર આ અધ્યયન છે, તેના ઉપક્રમ નિક્ષેપ અનુગમ અને નય એ ચાર અનુગ દ્વારે છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર (વિષય) આ આદ્રકમારની કથા છે, જેમ આ અભય કુમારે મોકલેલી પ્રતિમાથી પ્રતિબંધ પાપે, તે અહીં બધું બતાવે છે, નિક્ષેપ ઓઘ નામ વિગેરે ત્રણ પ્રકારે છે, ઓધમાં ફક્ત અધ્યયન છે, નામનિષ્પન્નમાં આદ્રકીય (આદ્ધક સંબંધી) છે, તેમાં આદ્ર પદને નિક્ષેપે નિર્યુક્તિકાર કહે છે, नामं ठवणा अदं दव्वदं चेव होइ भाव एसो खलु अद्दस्स उ निक्खेवो चउविहो होइ ॥ नि. १८४ નામ આ સ્થાપનાઆદ્ધ દ્રવ્ય આદ્ર અને ભાવ આ એ ચાર પ્રકારે આદ્ર શબ્દને નિક્ષેપો થાય છે, હવે નામસ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આર્દ્ર બતાવે છે, તેમાં દ્રવ્ય આદ્ર બે પ્રકારે છે, આગમથી અને આગમથી છે, આગમથી
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy