SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડ ( દુર્ણ બુદ્ધિ) હેવાથી તે . ઉપનય છે, માટે તે બધાં પાપોને કરનારે છે, એ નિગમન થયું, એ પ્રમાણે જૂઠ ચોરી દુરાચાર પરિગ્રહ વિગેરેમાં પાંચે અવયની યેજના કરવી, ફક્ત મૃષાવાદ વિગેરે. હિંસાને બદલે શબ્દો ફેરવવા, આ પ્રમાણે તે પ્રશઠ મિથ્યાવાદ મિત્ત દંડપણાથી હમેશાં પ્રશઠ અદત્તાદાનચિત્ત દંડપણું વિગેરે સમજવું, એ પ્રમાણે છે એ જીવ નિકામાં બધા આત્મા સાથે તે અવિરતિને અમિત્રરૂપે પાપનું અનુબંધપણું સિદ્ધ કરવાથી સામેને વાદી વ્યભિચાર(આચાર્યના વચનમાં દેષ) બતાવવા કહે છે. ___णो इणठे समढे [चोदकः ] इहखलु बहवे पाणा जे इमेणं सरारसमुस्सएणं णो दिट्टा वा सुया वा नाभिमयावा विन्नाया वा जेसिंणो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिवा राओ सुत्तेवा जागरमाणे वा अमित्तमूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्त दंडे तं पाणातिवाए जाव मिच्छादसण વાદી–આપનું કહેવું બબર સ્વીકારવા યોગ્ય નથી, કે બધા જીવો બધા જીના શત્રુરૂપ છે, આવું કહીને
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy