SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ८० અને છે (તેનું ચિંતન ખેલવું કરવું એ અધુ દુ:ખ રૂપજ છે) અથવા પારકાના સબંધી અવિચારી મન વચન કાય વાયવાળા બનીને ક્રિયા (સાહસકૃત્ય) કરનાર છે, આવે મૂર્ખ નિવિવેકી હોવાથી સારા જ્ઞાનવિના સપનું પણ જોતા નથી, આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) વાળાને સ્વપ્ન પણ જોયા વિના કર્મ બંધાય છે, અર્થાત્ આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) થી પણ કર્મ આધાય છે, હવે આવુ સાંભળીને પ્રેરક (શ્રોતા) વક્તા તીર્થંકર ગણધર) ને આ પ્રમાણે પૂછે છે, આચાય ના અભિપ્રાયને સમજીને ક`ખ ધના પ્રતિષેધ કરે છે, અર્થાત્ મદબુદ્ધિ ક` ન બાંધે તેવુ સમજીને તે પૂછે છે. तत्थ चोयए पन्नवर्ग एवं वयासि असंतपणं मणेणं पावणं असंतियाए वतीए पावियाए असंतएणं कारणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमणवयकायवक्करस सुविणमवि अपस्सओ पावकम्मे गोकज्जइ, कस्सणं तं हेउ ? चोयए एवं बवीति अण्णायरणं मणेणं पावएणं मणमत्तिए पावे कम्मे कज्जइ, अन्नयरीए वतिए पाविया वतिवत्ति पावे कम्मे कज्जइ, अन्नय
SR No.034262
Book TitleSutrakritanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherTrikamlal Ugarchand
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy