SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ जि रुका मलिका बलकाक पाडि जि जुद्धा मुडुद्धा भजाडि । ति भू आ खडी आ घडी दंड किज्जि रणम्मल दिढ़े मुहि घास लिज्जि ॥६॥x पहि ऊगमि पट्टणि पट्ट करि धगड़ायण धुंधलि धरूं । ईडरलइ रा रणमल्ल कहि एकछत्र रवितलि करूं ॥७॥ (૨૭.-હમણાજ ઇડરગઢ પર હુમલે લઈ જાઓઃ રણમલ્લ પાસે જઈને એમ કહે કે – ૨૮. સુલતાનને હુકમ માથે ચઢાવીને એકદમ દીવાની (સુલતાનનો) માલ(દંડ)–આપી દે, તેમ નહિ કરે તે ગરાસ અને મેટાઈ ઈને આખરે ગુલામની પેઠે ખાનને ચાકરી કરવી પડશે. ૨૯, રીસથી તલવારપર હાથ નાખીને રણમલ્લે હેકારો કરી સુલતાનના સેવકને કહ્યું, મારા શિરકમલપર શ્વેચ્છને પગ અડે (હું મ્લેચ્છને નમું) તે ગગનાંગણે સૂર્ય ઉગે નહિ ! ૩૦, જ્યાં સુધી ગગનતલ નીચે સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી રણધીર પુરૂષનું માથું ધગડા (મુસલમાન) ને નમશે નહિ. વડવાનળ * આ ઉતારાના કેટલાક શબ્દ બરાબર સમજી શકાયા નથી. + “રણમલ્લ છંદ”ની પ્રતિ સાક્ષરશ્રી કેશવલાલ હર્ષાય દુવે પુન ડિક્ત કેલેજ” માંથી મેળવી છે. તે સં. ૧૯૬૫માં લખાયેલી છે. * સરખા વિમલપ્રબંધ' ખંડ ૭, ટુંક ૭૭, ૭૮, ૮૦)
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy