________________
શ્રી
પુમ ધર્માત્મા શ્રાવક શાહ કપુરચંદ નેમચંદનું ટુંક જીવન ચરીત્ર
શ્રી રાધનપુર! વીશા શ્રીમાળી જ્ઞાતિના કઠોરમાં પાંચ ધરો છે. તેમાંના ઉપરાત કપુરચંદભાઈ દેરાસર ઉપાશ્રય સાધુ સાધ્વી વીગેરેની સેવા કરતા હતા. સંવત ૧૯૬૫ના આસો સુદ્દ૧૦ના દીવસે સ્વ વાસી થયા. તેમની આજ્ઞાનુસાર તેમના દાહીત્ર શાહુ છે.ટાલાલ નાથાલાલે નીચેની રકમેા ધર્માંદા અર્થે વાપરેલ છે.
(૧) શ્રી, કઠાર પચક્ડના ચેપડામાં ભાદરવા સુદ ૧ના મહાવીર સ્વામીના જન્મના દીવસે સવારમાં ગુજરાતી જૈનબંધુઓને પારણામાં જમાડવા રૂપીયા ૭૦૦)ના વ્યાજમાંથી ખ` કરવા માટે. (૨) રૂપીયા ૧૨૫) આસા સુદ ૧૦ના દીવસે પૂજા ભણાવવા મુકયા તે. તેના વ્યાજમાંથી ખરચવા,
(૩) રૂપીયા પ૫૦) તેમના શુભ ખાતે તેમણે વેવરે કરેલા તે પ્રમાણે. (૪) રૂપીયા ૫૦૦) તેમની પુત્રી બેન ચંચળના સ્મરણાથે શુભ માર્ગે વાપર્યાં.
(૫) રૂપીયા ૧૧૦૦) રૂખમણીના સ્મરણાર્થે વાપર્યાં.
(૬) રૂપીયા ૧૨૦૦) શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જૈન ખેડીંગના કાર્યકર્તાઓને આપ્યા તે. (તે ખેોર્ડીંગ હાલ બંધ છે.)