SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું શ્રી પિડરીક અધ્યયન. [૧૪પ विग्जा व देवकम्मं अहवा आगासिया विउवणया पउमं उल्लंघेत्तुं न एस इणमो जिणखाओ १६३ - પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યા અથવા દેવતાની સહાય અથવા આકાશ ગમન (ઉડવાની) લબ્ધિ હોય તે પદમવર પૌંડરીકને તળાવડીમાં ઉતરીને લાવે? ઉ-જિનેશ્વરે તે ઉપાય બતાવ્યું નથી, પણ मुद्ध प्पओग बिज्जा सिद्धा उ जिणस्स जाणणा विज्जा भवियजण पौंडरीया उ जाए सिद्धि गतिमुर्वेति १६४ - શુદ્ધ પ્રયોગ વિદ્યા જે જિનેશ્વરે તત્વ ભાખ્યું છે, તે વિદ્યાથી જ તે કમળ લેવાશે, પણ બીજા કોઈપણ ઉપાયથી નહિ લેવાય, તીર્થંકર પ્રભુએ કહેલ માર્ગે ભવ્ય જીવરૂપ પુંડરીક સિદ્ધિને પ્રાપ્ત કરશે, અનુગમ (વિષય) આ પ્રમાણે કહ્યો, ન જ્ઞાન અને ક્રિયા સંબંધે પિત પિતાની પુષ્ટિ કરે તેને ખુલાસો પ્રથમ માફક જાણી લે, બીજા ભૃત સ્કંધનું પ્રથમ અધ્યયન સમાપ્ત.
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy