SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન. [ १33 तत्थ भिक्खु परकडं परणिटित मुग्गमुप्पाय 8 णेसणासुद्धं सत्थाइयं सत्यपरिणामियं अविहिंसियं एसियं वेसियं सामुदाणियं पत्तमसणं कारणट्टा पमाण जुत्तंअक्खो वंजण वण लेवण भूयं संजम - जाया - माया - वत्तियं बिलमिव पन्नगभूतेणं अप्पाणेण आहारं आहरेज्जा अन्नं अन्नकाले पाणं पाणकाले वत्थं वत्थकाले लेणं लेणकाले सयणं सयणकाले ॥ સાધુઓમાં જે ઉદ્યુતવિહારી હાય છે, તે ખીજાએ બનાવેલ, તેમ બીજા માટે તૈયાર કર્યા હોય તેમાં ઉદ્દગમ ઉત્પાદ કે એષણા દોષ ન લાગ્યા હાય, તેવા આહાર લાવીને વાપરે, તેમાં પરકૃત અને પરનિતિના ચાર लांगा थाय छे, ते तावे छे, (१) साधुने भाटे तेथे मनाव्यु होय (२) तेथे जीन भाटे मनाव्युं होय, ( 3 ) साधु માટે બીજે બનાવ્યુ હાય, (૪) અન્યને માટે અન્યે બના ન્યુ હોય, તેમાં સૂત્રમાં ચેાથો ભાંગા લીધા છે, તે શુદ્ધ
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy