SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે વાજીંત્ર વિગેરે સાંભળવા ઇચ્છે છે, તથા ઉપઘાત-જેનાથી બીજા જેની હિંસા થાય, તે ઉપઘાત કર્મ કહેવાય છે, તે ઘડામાં બતાવે છે. ઉછલન–અયતનાથી ઠંડા પાણીથી હાથ પગ વિગેરે ધુએ તથા કક-લેધ વિગેરે વસ્તુથી શરીરને લેપ કરે, ને બધું કર્મબંધન માટે સમજીને જ્ઞ પરિજ્ઞાથી વિદ્વાન સાધુ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. संपसारी कय किरिए, पसिणा य तणाणि य। सागारियं च पिंड चतं विज्जं परिजाणिया।सृ.१६) અસંય સાથે સંસારી પર્યાલેચન (વાર્તા) ત્યાગ કરે, તથા અસંયમનાં અનુષ્ઠાનને ઉપદેશ ન આપે તથા તેણે પિતાના સ્થાનમાં શભા કરી હોય તે તેની પ્રશંસા ન કરે, તથા જ્યોતિષના પ્રશ્નોને ઉત્તર ન આપે, અથવા ગૃહસ્થો કે નેતરને પિતાના શાસ્ત્રમાં શંકા પડે તે પોતે નિર્ણય આપવા ન જાય, તથા શતરને પિંડ વિગેરે ન લે, તથા સુતકવાળાને પિંડ અથવા તદન નીચ જાતિને પિંડ વિદ્વાન સમજીને ન લે, (ચ-સમુચ્ચયના અર્થમાં છે.) अहावयं न सिक्सिज्जा व्हाईयं च गो वए। हत्यकामं विवायं च तं विज्जं परिजाणिया-मू.१७/
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy