SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ ~~~ ....... - ~ ૨૮૬] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. સાધુએ પૂજા કે સત્કાર વિગેરેથી નિરપેક્ષ થઈને તપ અને ચારિત્ર વિગેરેને આરાધવું, તેમ વિશેષ નિસ્પૃહી થઈને ધર્મદેશના દેવી, આ અભિપ્રાયથી કહે છે. સાધુ ઉપદેશ આપતાં વસ્ત્ર પાત્ર વિગેરે મળવાની આશા ન રાખે તેમ પિતાની આત્મ પ્રશંસા (કીર્તિ) ન વાંછે, તથા સાંભળનારનું મન ખુશ થાય તેવી રાજકથાની વિકથા કે બીજાને ઠગવાની કથા ન કહે, તેમ તે જે દેવતાને માનતે હોય તેની નિંદા વિગેરે ન કરે, બધા અને ત્યાગીને રાગદ્વેષ વિના સાંભબનારના અભિપ્રાયને વિચારી સમ્યગ્દર્શન વિગેરેનું ધર્મનું સ્વરૂપ બતાવે, તેમ અનાકુલ તે સૂવ અર્થ બરોબર સમજીને અકષાયી સાધુ રહે, आहत्तहीयं समुपेहमाणे __ सव्वेहिं पाणेहिं णिहाय दंड णो जीवियं णो मरणाहिकंखी परिव्वएजा वलया विमुक्के (મેઢાવી વવિશ્વમુ) રરૂપ आहत्तहीयं नाम त्रयोदशमध्ययनं । समत्तं (गाथा ५९१)
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy