SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ તરસુ શ્રી યાથાતથ્ય અધ્યયન [૨૭૫ (૧) તીક્ષ્ણબુદ્ધિમદ, (૨) તપમદ (૩) ગાત્રમદ અને આવિકા તે અમદ ચાથા કહ્યો છે, તે ચારે નમાવે, છેડે, તે પડિત અને ઉત્તમેાત્તમ સાધુ જાણવા, આ પ્રમાણે બુદ્ધિને મદ કરી બીજાનું અપમાન કરતાં પેાતે જ માળક જેવા તુચ્છ ગણાય છે, એથી બુદ્ધિના મદ ન કરવેા, ફક્ત આજ મદ ન કરવા, એમ નહિ, પણ સંસારથી છુટવાવાળાએ ખીજા મા પણ ન કરવા, તે બતાવે છે, તીક્ષ્ણબુદ્ધિથી મઢ થાય તે પ્રજ્ઞામદ તેને તથા નિશ્ચયથી ૨ તપ મને કાઢજે, હું જ યથાયાગ્ય શાસ્ત્રને વેત્તા છું હું જ ઉત્કૃષ્ટ તપ કરનારા છું, તથા ઇક્ષ્વાકુવશ હરિવ'શ વિગેરે ઉંચ ગેાત્રમાં જન્મ્યા માટે શ્રેષ્ઠ એવા (૩) ગોત્રના ગવ છેાડી દેજે, તથા જેના વડે આજીવિકા ચાલે તે આ જીવદ્રવ્ય સમૂહ તેને પ્રાપ્ત તે આ જીવક (૪) અ મદ ધન સત્તાના મદ્ય પણ ત્યાગજે, ચ શબ્દથી બાકીના ચાર માને પણ છેડજે, તેના જવાથી (છેડવાથી) પડિત તત્ત્વવેત્તા જાણવા, આ બધા મા છેડનાર ઉત્તમ પુદગલ-આત્મા થાય છે, પુદગલના ખીજો અર્થ પ્રાન છે. તેથી ઉત્તમથી પણ ઉત્તમ જાણવા, एयाई मयाई विगिंच धीरा ण ताणि सेवंति सुधीरधम्मा ते सव्वगोत्तावगया महेसी उच्चं अगोत्तं च गतिं वयंति ॥१६॥
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy