SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ બામું શ્રી સમવસરણ અધ્યયન. [૨૪પ nooonnnnnnnnnn મડદાં કે ઉકરડાની ગંધથી કે લુખે તુચ્છ આહાર મળવાથીષન કરતો ચારિત્ર પાળે તેને સાર આ છે કે શબ્દ વિગેરે ઇદ્રિના મને હર કે અમનોહર વિષયમાં રાગદ્વેષ ન કરતે અસંયમ જીવિત (વ્રત ભાગવું) ન વા છે, તેમ ઉપસર્ગ પરીસહ આવતાં કંટાળીને મત ન વાંછે, અથવા જીવિત મરણ ન વાંછતે સંયમ પાળે, તથા મેક્ષાર્થિ જીવ ગ્રહણ કરે તે આદાન સંયમ તેમાં ગુપ્ત રહે, અથવા મિથ્યાત્વ વિગેરેથી કમ બંધાય તે આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે વચન કાયાને ગોપવી રાખે અને સમિતિઓ પાળે, તથા ભાવ વલય માયા છે, તેનાથી મુક્ત રહે, આ પ્રમાણે સુધર્મા સ્વામીએ કહ્યું તે જખુ સ્વામીએ સાંભળ્યું; ન પૂર્વ માફક જાણવા, બારમું અધ્યયન સમાપ્ત થયું રેરા યાથાતથ્ય નામનું તેરમું અધ્યયન બારમું અધ્યયન સમવસરણ નામનું કહ્યું, હવે આંતરા રહિત તેરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, બારમામાં પરવાદીઓના મતેનું સ્વરૂપ બતાવ્યું, અને તેનું નિરાકરણ કર્યું તે યથાતથ્ય (સાચા વચને) વડે થાય છે, તે અહીં બતાવશે, આ પ્રમાણે આવા સંબંધે આવેલા આ અદશ્ચયનના ચાર અનુગદ્વારા થાય છે, તેમાં ઉપકમદ્વારમાં આવેલે અર્વાધિકાર (વિષય) આ છે, કે શિષ્યના ગુણો બતાવવા, વળી પૂર્વના જેજેડે ધર્મ સમાધિ માર્ગ અને
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy