SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બારમું શ્રી સમવસરણ અધ્યયન. [૨૧૩ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~ ~ ~~ ~ ~ ભવને અંત કરનાર છે અથવા કર્મને અંત કરનારા છે, જ્યાં સુધી તેવા જ મોક્ષમાં ન જાય, ત્યાં સુધી તેઓ પાપ ન કરે, તે બતાવે છે. ते णेव कुव्वंति ण कारवंति भूताहि संकाइ दुगुंछमाणा; सया जता विप्पणमंति धीरा, विण्णत्ति(ण्णाय)वीराय हवंति एगे।सू.१७ સૂ અ–પૂર્વે કહેલા ઉત્તમ સાધુઓ પાપ ન કરે, ન કરાવે, તેમ જીવહિંસાથી ડરેલા હોવાથી બીજા હિંસા કરનારની પ્રશંસા પણ ન કરે, પોતે સંયમને ઉત્સાહથી પાલે તેથી ધીર છે અને ઉપસર્ગ પરિષહથી ન કંટાળે માટે વીર છે. ' ટી. અન્તે પ્રત્યક્ષજ્ઞાની કે પરોક્ષજ્ઞાનીએ તત્વને જાણનારા સાવદ્ય અનુષ્ઠાનને જીની હત્યા થવાના ડરથી તથા પાપને ધિક્કારનારા હોવાથી પિતે ન કરે, ન કરાવે પાપ કરનારને અનુદે નહિ; તે પ્રમાણે જૂઠું ન બેલે, ન બોલાવે તેમ જૂઠું બોલનારને પ્રશંસે નહિ, આ પ્રમાણે ચેરી મૈથુન સેવન પરિગ્રહુ એ ત્રણ પાપ ન કરે ન કરાવે તેમ કરનારને પ્રશસે નહિ, તેઓ હંમેશાં સંયત છે, અને પાપ અનુષ્ઠાનથી દૂર રહેલા
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy