SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. નથી, તેમ માનવું પણુ ઉચિત નથી, (દૂધ દહીં તે પ્રથમ ક્ષણે દૂધ હતુ તે ખીજા ક્ષણે દહીં થયુ પણ દૂધ દહીં સાથે કાઈ ન દેખે, ન માને, તેમ તે દૂધનુ દહીં થયેલુ નાનું બાળક પણ જાણે છે, દૂધ દહી દેખીતાં જુદાં છતાં પણ સ્નિગ્ધપણું અનેમાં એકજ છે, એટલે ક્ષણુિકવાદ નકામા થયા) વળી જ્ઞાન–જાણનાર-તે ક્ષણિક વાદ માનનાર આત્મા આધાર ભૂત ગુણી વિના ગુણભૂત જ્ઞાનને સંકલના (આ એનું છે તે ) પ્રત્યય (ખાતરી) સદ્ભાવ ન થાય, (આત્મ વિના જ્ઞાન ગુણ કયાં ટકે અને કાણુ કહે કે આ પહેલા ક્ષગુમાં હતા તે બીજા ક્ષણમાં નાશ થયા, જો તે કહેનાર સાચા વિદ્યમાન હેાય તેા ક્ષગુવાદ ઉડી ગયા ) હવે મોદ્ધોએ કહેલ દાનથી મહાભાગ મળે, તે જેને પશુ કોઇ અંશે સ્વીકારે છે, અને જે સાચું સ્વીકારેલું હોય તેજ ખાધા (વિન્ન) કરનાર ન હાય, णाइच्चो उप ण अत्यमेति, ण चंदिमा वहुति हायती वा सलिला ण संदंति ण वंति वाया वंझो णियतो कसिणेहुलोए ॥ ॥
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy