SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, કરે, અથવા આજીવિકાના ભયથી દ્રવ્ય સંચય ન કરે $ જ જગા (પાઠ છે) છંદ-ઈકિયેની પરવશતા ન વાંછે, તથા પૂર્વનાં પુત્ર પુત્રી ઘર સ્ત્રી વિગેરેમાં મેહ ન કરતો વિહાર કરે, તથા ગૃદ્વિ–આસક્તિ-વાદ છોધને પ્રથમ વિશ્વરીને પછી બેલે, તે બતાવે છે, હિંસાયુક્ત કથાને ન કહે તેમાં પિતાને તથા પરને બાધક થાય તેવું વાકય ન બેલે, જેમકે ખાઓ પીઓ આનંદ કરે હણે, છેદો, પ્રહાર કરે, રાંધે, એવી પાપના ઉપાદાન રૂપ કથા ન કરવી.. आहाकडं वा ण णिकामएज्जा गिकामयंते य __ण संथवज्जा। धुणे उरालं अणुवेहमाणे चिच्चा ण सोयं अणवेक्ख ના વળી સાધુઓ માટે ઉદેશીને બનાવેલું આધાકમી ભજન નિશ્ચયથી ન ઈછે, તેવું આધાકમ ભેજન ઈચ્છનારા પાસસ્થાએથી લેવું દેવું જોડે રહેવું, બહુ વાતચિતા કરવી, તે ન કરે, પણ ઉદારિક શરીરને મોટી તપસા વડે કૃશ બનાવે, કદાચ તપ કરતાં કાયા કૃશ થાય તે શોક ન કરે, પરંતુ તે માગી લાવેલા ઉપકરણ માફક માનીને તેને ન ગણકારે, અને કર્મ મેલ શરીરને જોઈ નાખે.
SR No.034260
Book TitleSutrakritanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy