________________
સૂયગડગસૂત્ર,
मा वीसंभह ताणं महिलाहिययाण कवडभरियाणं । णिण्णेहनिद्दयाणं अलियवयणजपणरयाणं ॥७॥
કપટથી ભરેલ નેહ તથા દયાથી રહિત જુઠું બેલવામાં તૈયાર એવા સ્ત્રીઓના હૃદયને વિશ્વાસ ન કરો!
मारेइ जियंतंपिहु मयंपि अणुमरइ काइ भत्तारं ॥ विसहरगइव चरियं कविवंकं महेलाणं ॥८॥
જીવતા પતિને મારી નાખે, અને લેકમાં વખણાવા કઈ પતિ પછવાડે મરી પણ જાય, તેથી સાપની માફક સ્ત્રીઓનું ચરિત્ર વાંકાથી પણ વાંકું છે.
गंगाए वालुया सागरे जलं हिमवओ य परिमाणं । जाणंति बुद्धिमंता महिलाहिययं ण जाणंति ॥ ९ ॥
ગંગા નદીની રેતીના કણે સમુદ્રનું પાણી હિમાલય પર્વતનું પરિણામ બુદ્ધિમાને જાણે છે, પણ તેવા બુદ્ધિવાળા પણ સ્ત્રીના હૃદયને જાણતા નથી !
रोवावंति रुवंति य अलियं जपंति पत्तियावंति ॥ कवडेण य खंति विसं मरंति णय जति सब्भाव ॥१०॥
બીજાને રેવડાવે, તથા પિતે રૂવે, બે બેલે, અને સોગન ખાઈ વિશ્વાસ પમાડે, કપટથી વિષ ભક્ષણ કરે, મરી જાય, પણ તેના અંદરના સાચાભાવને કઈ જાણતું નથી.