SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. ૭૫ એક ભવિક, બદ્ધઆયુ, અભિમુખ નામશેત્ર એમ ત્રણ ભેદ છે, અથવા દ્રવ્ય (ધન)માં જેનું વધારે મન હોય તે મમ્મણશેઠ વિગેરે છે. ક્ષેત્ર આશ્રયી જે દેશમાં જે જન્મે હિય તે. જેમકે સોરઠમાં જન્મેલો સેરઠી કહેવાય, અથવા જે ક્ષેત્રને આશ્રયી પુરૂષપણું મળે, તે ક્ષેત્રપુરૂષ છે. તથા જેટલે કાળ પુરૂષદને વેદવાણ્ય કર્મોને જે પુરૂષવેદે, તે કાળપુરૂષ છે. જેમકેपुरिसे णं भंते ! पुरिसोत्ति कालो केवच्चिरं होइ ? गो०, जहन्नेणं एगं समयं उकोसेणं जो जम्मि काले पुरिसो भवइ, जहा कोइएगंमि पक्खे पुरिसो एगमि नपुसगो'त्ति. પ્ર–હે ભગવન્! પુરૂષ એ કાળથી પુરૂષપણે કયાં સુધી હોય? ઉદહે ગતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તે જે કાળે પિતે પુરૂષવેદ અનુભવતે હય, જેમકે કઈ એક પક્ષમાં પુરૂષપણું ભેગવે, બીજામાં નપુંસકપણું ભેગવે, જેના વડે પ્રજા (પુત્ર વિગેરે) ઉત્પન્ન થાય તે પ્રજનન (પુરૂષશિલ્ડ) છે. તેનાથી પ્રધાન તે પ્રજનનપુરૂષ છે. કારગ કે તેને અપર પુરૂષકાય નહેય, તે આશ્રયી તેને પ્રજનન પુરૂષ કહે છે. કર્મ તે અનુષ્ઠાન છે. તેનાથી પ્રધાન તે કર્મ કર (મજુર કારીગર) હોય તે કર્મ પુરૂષ છે. તથા ચકવર્તી વિગેરે પુણ્યના ઉદયથી ભેગે ભગવે તે ભેગપુરૂષ છે. તથા ગુણ તે વ્યાયામ (કસત) વિક્રમ (બળ) હૈયે સત્ત્વ
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy