SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. जइणाम मंडलग्गेण सिरंछेत ण कस्सइमणूस्सो। अच्छेन्ज पराहुत्तो किंनाम ततो ण धिप्पेजा ? नि. ५३॥ नहवाविसगडूसं कोई घे ण नाम तुहिका । अण्णेण अदीसंतो किं नाम ततो न व मरेज्जा ? ॥नि.५४॥ કોઈ પુરૂષ શસ્ત્રથી કોઈનું મસ્તક છેદીને અવળે મેઢે ઉભું રહે, તેવી રીતે અવળે મેઢે ઉદાસીન થઈને ઉભે. રહેવાથી શસ્ત્રવિડે ઘા કરવાને અપરાધી થાય કે નહિ? પર તથા કોઈ ઝેરને કોગળા પીને ચૂપ ઉભે રહે, અથવા તે છાનો પીએ, અને કઈ ન દેખે, તેથી તે મરતે બચી જશે ? છે નિ, ૫૪ છે जइ नामसिरिघराओ कोइ रयणाणि णामवेत्तूर्ण । अच्छेज्ज पराहत्तो किं णामततो न घेप्पेज्जा ? ॥ नि. ५५ ॥ અથવા કેઈ રાજાના ભંડારમાંથી મહા અમૂલ્ય રત્નને ચારીને અવળે મેઢે ઉભે રહે, તેથી તેને નહિ પકડે? આ પ્રમાણે શઠતાથી કે અજ્ઞાનતાથી કઈ ખુન કરે, કેઈઝેર પીએ, કોઈ રને રે, આ ત્રણેમાં કેઈ મધ્યસ્થતા ધારણ કરે, તેથી તેની નિર્દોષતા ન ગણાય. એ પ્રમાણે આ મૈથુન નના કાર્યમાં અવશ્ય રાગ થવાનો છે, અને બધા દેશનું કારણ છે, અને સંસારનું વધારનાર છે, તેથી કેવી રીતે નિર્દોષતા ગણાય? તજ કહે છે. प्राणिनां बाधकं चैतच्छास्त्रे गीतं महर्षिभिः । नलिकातप्तकणकप्रवेशज्ञाततस्तथा ॥१॥
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy