SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર. एरंडकट्ठरासी जहा य, गोसीसचंदनपलस्स । मोल्ले न होज्ज सरिसो, कित्तियमेत्तो गणितो ॥१॥ એરંડાના લાકડાની ભારી બાંધી હાય, અને ગોશીષ ચંદન પલભાર હોય, તેપણુ ગણતરીએ ગમે તેટલું ગણતાં અને મૂલ્યમાં સમાન ન હાય. ૪૬ तहवि गणणातिरेगो, जह रासी सो न चंदनसरिच्छो ॥ तह निर्विण्णाणमहाजणोवि सोज्झे विसंवयति ॥ २ ॥ જેમ ગણનાથી અતિરેક એવા ચંદનની તેલે એર ન આવે તેમ વિજ્ઞાનરહિત મહાજન પણ મૂલ્યમાં ગજીવામાં ન આવે. एको सचक्खुगो जह अंधलयाणंस एहिब हुएहिं । होrajat हुते बहुगा अपेच्छता ॥ ३ ॥ જેમ એક દેખતા અને સેકડા અંધા હાય, તા ઘણા ધળા ન લેવા, પણ એક દેખતા લેવા. एवं बहुगाविमूढा, ण पमाणं जेगइण याणंति । संसारगमणगुविलं णिउणस्स य बंधमोक्खस्स ॥ ४ ॥ એ પ્રમાણે જે સૂઢા ન જાણતા હોય, તે ઘણાએ નઝમા છે, પણ સંસારગમનમાં વક્ર અને બંધમાક્ષમાં નિપુણ એવી મેક્ષગતિને જાણનારી એક પણ પ્રમાણભુત છે. ૫ ૧૭૫
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy