SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જર સૂયગડાંગસૂત્ર, लित्ता तिवाभितावेणं, उज्झिा असमाहिया ॥ नातिकंडूइयं सेयं, अरुयस्सावरज्झतो ॥ १३ ॥ વળી છછવ નિકાયની વિરાધનાથી બનાવેલું ઉષ્ટિ ભોજન ખાનારા તથા અભિગૃહીત મિથ્યાષ્ટિપણે સાધુની નિંદા કરવાથી કર્મબંધરૂપ તીવ્ર અભિતા૫વડે ઉપલિત (લેપાયલ) છે, તથા ઉજિઝત તે સવિવેકથી ય છે, કારણકે ભિક્ષાનાં સાદાં પાત્ર ત્યાગી ગૃહસ્થના સુંદર વાસશમાં જમવાથી તથા ઉદેશિક ભોજન જમવાથી તથા નિર્દોષ જેનસાધુની નિંદા કરવાથી શુભ અધ્યવસાય ડિત અસમાધિ વાળા છે. હવે દષ્ટાંતદ્વારા ફરીથી તેમના દેષ બતાવે છે. જેમ સાપ તે ફેડલા ગુમડાના ઘાને ખણજ આવતાં ખણવાથી શનિ (સારું) નથી; પણ નથી ખણેલું ફાયદાને બદલે ઘા વધારે છે. રૂઝ આવવા ન દે, તેમ તમે પણ નિષકિંચન બની છજીવનિકાયના રક્ષણરૂપ ભિક્ષાનું પાત્ર વિગેરે સંયમ ઉપકરણ ત્યાગી દેવાથી અવિવેકી છે. અને તે સંયમ ઉપકરણના અભાવે અશુદ્ધ આહારને ભોગ અવશ્ય થશે. તેથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ન વિચારવાથી ઘણું ખણતાં જેમ સારૂં નહિ, તેમ તમને સારૂં નથી. तत्तेण अणुसिहा ते, अपडिन्नेण जाणया । cg for , અવિવ વતી ક્રિતી સુરક વળી જિનેશ્વરના વચનવડે પરમાર્થથી તત્ત્વની
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy