SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસુત્ર. જેનું તળીયું ન દેખાય, તેમ હોવાથી અતારિમ હુસ્તર છે. તેમ સગાને મોહ છોડ અલ્પ સત્ત્વવાળાને ઘણે કઠણ છે, જેમાં કાયર સાધુએ અસમર્થ બનીને કલેશ પામે છે, અર્થાત્ પાછા સંસારમાં પડે છે. પ્ર–કેવા બનીને ? ઉ૦-પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ બનીને સંસારમાં પાછા જતાં ભવિષ્યમાં શું કષ્ટ ભેગવવાં પડશે, તેને વિચાર પતિત સાધુઓ કરતા નથી ! ૫ ૧૨વળી. . तं च भिक्खु परिनाय, सव्वे संगा महासवा । जीवियं नावकंखिज्जा, सोचा धम्ममणुत्तरं ॥ १३ ॥ ઉત્તમ સાધુએ આ સગાને સંગ સંસારને એક હેતુ જાણીને એટલે જ્ઞપરિઝાવડે બુદ્ધિથી આચના કરીને તે પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરીને મોહ છોડે. પ્ર–શા માટે? ઉ-કારણકે સર્વે–તે જેટલા સંગે સંસારમાં છે તે બધાએ મહાશ્રવ તે કર્મનાં મોટાં આશ્રદ્ધા છે. માટે ઉત્તમ સાધુ અનુકૂલ ઉપસર્ગો આવતાં અસંયમ જીવિત તે ઘરમાં વસવાના ફસાને ઈ છે નહિ તેમ પ્રતિકૂળ ઉપસર્ગ આવતાં જીવિતને અભિલાષી ન થાય, એટલે કંટાળીને અનુચિત કરીને જીવવું છે નહિ. પ્ર–શું કરીને?
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy