SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સૂયગડાંગસૂત્ર. કાંટા રૂપે રહેલા છે, તેના માર કે દુઃખ સહેવું ઘણું દુર્લભ ફરીથી પણ તેજ કહે છે. अप्पेगे पडिभासंति, पडिपंथियमागता, पडियारगता एते जे एते एव जीविणो ॥ ९ ॥ કેટલાક ધમહીન અપુણ્યવાન જીવા સાધુધર્મના નિ'ક્રકા રસ્તામાં મળતાં સાધુને દેખીને આ પ્રમાણે ખલે છે, કે આ સાધુએ પૂર્વે અશુભ આચર્યું છે કે તેનાં ફળ હમણાં ભાગવે છે, તેથી ઘર ઘર ભીખ માગે છે, અંત પ્રાંત લખુ સુકું ખાનારા કાર્યને દાન ન આપનારા માથે લાચ કરીને સ` ભાગ સુખથી રહિત (નિર્વાંગી) દુઃખેથી જીવે છે. । ૯ । अप्पेगे वइ जुंजंति, नगिणा पिंडोलगाहमा ॥ કુંડા વિમળા, ઉના ગન્નમાહિતા || ૨૦ || કેટલાક ફુગતિમાં જવાની ઈચ્છાવાળા અનાર્યાં આ પ્રમાણે ખાલે છે, કે આ જિનકલ્પિ વિગેરે મુનિએ નાગા છે, તથા પાલગ તે પરના ભેાજનને માગનારા એજારૂપ અધમ છે, મેલથી મલિન છે, માથુ' મુંડાવેલા છે, તથા ખરજ આવતાં ખણવા ( લુખસ)થી શરીરપર રેખા પડતાં અથવા ખતિ અગથી વિરૂપ શરીરવાળા અથવા રાગની હવા ન કરવાથી સનત્કુમાર માક કાઢથી 'ડિત હોય, પરસેવા સુકાવાથી મેલા તથા અસમાહિત તે ચેાલન
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy