SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસૂત્ર, સુદર્શન ચકવડે છેદી નાંખ્યું. આ કથા કહીને સર્વ લેકમાં પ્રસિદ્ધ ચાલુ દષ્ટાંત કહે છે. पयाता सूरा रणसीसे, संगामंमि उवहिते ॥ माया पुत्तं न याणाइ, जेएण परिविच्छए ॥ सू. २॥ જેમ શૂરા બનીને લડાઈના મેખરે શત્રુ તરફ જતાં શત્રુના સૈન્યના તલવારના ઘા આવતાં કે તીરે લાગતાં ભયથી સર્વત્ર આકુળ વ્યાકુળ થવાથી માતા કેડે રહેલા પુત્રને પણ ન જાણે, ત્યાં શૂર બનેલ સુભટ ચક ભાલે કે તીરથી ઘાયેલ થઈ કઈ ધબ થઈ નીચે પડે છે, અને કઈ અ૫ સત્વવાળે તે દીન બનીને પલાયન થઈ જાય છે; હવે તેના ઉપરથી બંધ આપે છે. एवं सेहेवि अप्पुढे, भिक्खायरियाअकोविए । सूरं मण्णति अप्पाणं, जाव लूहं न सेवए ॥ सू. ३॥ ઉપર કહ્યા પ્રમાણે પિતાને શૂર માનતે સિંહનાદ માફક ઉત્કૃષ્ટ ગાજતે કેઈ સુભટ સંગ્રામના મેખરે ઉભે રહેલે પાછળથી વાસુદેવ જે જીતનારે આવતાં લડતાં હારીને દીનતા ધારણ કરે છે, તે પ્રમાણે ન દીક્ષિત ૫રિસોથી ન ઘેરાતાં બેલે કે, દીક્ષામાં શું દુષ્કર છે? એમ ગાજતે અકેવિદ તે અજાણે ન સાધુ ગેચરમાં કે બીજી જગ્યાએ જતાં સાધુના આચારમાં અજાણ હોવાથી પોતાના આત્માને શિશુપાળ માફક બહાદૂર માનીને જ્યાં સુધી લખો
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy