________________
સૂયગડાંગસૂત્ર,
૨૧૭
૨૫ ત શાસકારે બતાવ્યા છે, તેને જાણનારે ગમે તે આશ્રમમાં રહ્યો હોય, પછી તે ચેટી રાખનાર હાય, માથું મુંડાવનારે કે જટા ધારનાર હોય, પણ તે જરૂર મોક્ષમાં જશે.
તથા વિનયથી જ મોક્ષ માનનારા તે શાળાના માતને માનનારા વિનયથી વિચરે માટે વનયિક છે. તથા કેટલાક વાદીએ આલેક પરલેકના હિત માટે અજ્ઞાનજ સારું છે, એમ માનનારા અજ્ઞાનિક છે. આ પ્રમાણે તેમનું મંતવ્ય પોતાના નિર્મળ બેવડે જાણીને વરવધેમાન સ્વામીએ બીજા પણ અન્યમતાવલંબી બૈદ્ધાદિકને તથા જે કંઈ સંસારમાં વાદ છે, તેને જાણીને બીજા અને યથાવરિત તવ ઉપદેશવડે બોધ આપીને પિતે પણ સંયમનાં અનુષ્ઠાન સારી રીતે પાળ્યાં છે. પણ બીજા બેલે, છતાં પાળવામાં તૈયાર થતા નથી, તેજ કહે છે. यथा परेषां कथका विदग्धाः, शास्त्रागि कृत्वा लघुतामुपेताः। शिष्यैरनुज्ञामलिनोपचाक्तृत्वदोषास्त्वयि ते नसंति ॥ १॥
વીતરાગની સ્તુતિ કરતાં જૈનાચાર્ય કહે છે. હે પ્ર! તમારામાં તે બેલવાના દેશે નથી કે જે અન્યમાં છે, કે તેઓ અન્ય પુરૂષોને ઉપદેશ દેવામાં બહુ કુશળ છે. તેથી શાસ્ત્રો રચીને લઘુતા પામ્યા છે. કારણ કે તેઓ અજ્ઞાનામલિન ઉપચારવાળા શિષ્યથી યુક્ત છે. અર્થાત તેઓ જે