SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સૂયગડાંગસત્ર. गिद्धमुहणिहउक्खित्तबंधणोमुद्धकंविरकबंधे ॥ दढगहियतत्तसंडासयग्गविसमुक्खुडियजोहे ॥६॥ પરમાધામીએ ગીધના જેવી ચચેવડે નિયતાથી માથાનો ભાગ ઉખેડીને ફક્ત મળા સુધીને ભાગ રાખતાં આક્રંદ કરી રહેલ છે, તથા તપેલા ચીપીયા કે સાણસા વડે ખુબ મજબુત પકડને જીભને ખેંચી કાઢે છે. तिक्ख कुसम्गकड्डियकटयरुक्खग्ग जजरसरीरे ॥ निमिसंतरपि दुल्लहसोक्खेऽवक्खेवदुक्खंमि ॥ ७॥ તીક્ષણ અંકુશ અગ્રભાગથી ખેલા કાંટાના ઝાડના અગ્ર જેવા જર્જર (નિબળ) શરીરવાળા નિમેષમાત્રપણ વખત સુખને લેશ નથી, પણ દુઃખ તે સદા ચાલુ છે. इयं भिसणमि णिरए पडंति जे विविहसत्तवहनिरया॥ सञ्चभट्ठायनराजयंमिकयपावसघाया ॥८॥ આ પ્રમાણે ભયંકર નરકમાં જુદા જુદા પ્રાણીઓને મારવામાં તત્પર હોય તે તથા સત્યથી ભ્રષ્ટ થએલા મનુષ્ય પાપસમૂહ એકઠે કરેલ હોય, તેવા છો આ જગતમાં નરકમાં પડે છે. આ પ્રમાણે નારકીમાં પીડા ભોગવે છે. तिवं तसे पाणिणो थावरे य, जे हिसती आयसुहं पडुच्चा। जे लूसए होइ अदत्तहारी, ण सिक्खती सेयवियरसकिंचि ॥
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy