SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા. ૧-૮ ઉપસર્ગના નિક્ષેપ તથા બેટી બડાઈ સંબંધી શિશુપાળનું દષ્ટાંત. ૯-૧૯૬ સાધુપણામાં પડતાં જુદાં જુદાં છે, અને તેથી કેઈનું પતિત થવું. ૨૦-૨૫ સાધુપણામાં માતાપિતા વિગેરેને મેહ. ૨૬-૩ર તે દેહ સાધુએ છેડ, ન છોડે તે ગૃહસ્થ પણ બની જાય છે. ૩૩-૩૮ કાયર સાધુની જીવનનિર્વાહ માટે ચિંતા, ઉત્તમ સાધુની ધૈર્યતા. ૩૯-૪૪ પરવાદીના કુતર્કો, પાતરાં ન રાખવાં, માંદા - સાધુની સાધુએ વૈયાવચ્ચ ન કરવી તે ઉપર જૈનાચાર્યનું સમાધાન ૪૫-૪૯ પરવાદી સાથે વિવાદ ન કરે, તેના ઉપર ક્રોધ ‘ન કરે, ૫૦-૫૮ સાધુને સુધ અપાય છે, કે તેણે અન્ય દષ્ટાં તાથી ચારિત્ર ન મુકવું. ૫–૭ર સ્ત્રીગમાં દોષ છે કે નહિ, તેની સિદ્ધિ કરે છે. ત્રીજું અધ્યયન પુરૂં.
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy