SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગસુત્ર. સાધુ પણ આત્મ હિતની ખાતર સમાધિની શત્રુરૂપે સ્ત્રીને માની તેમની સાથે ન વિચરે, તેમ ન બેસે, બળતા અંગારાના સમૂહ માફક તેને માનીને દૂરથી સ્ત્રીને વર્જે છે ૧૨ કઈ કઈ સ્ત્રીઓ સાથે ન વિહાર કરે, તેને ખુલાસે કરે છે. अवि धूयराहि सुहाहिं, धातीहिं अदुव दासीहि ॥ महतीहि वा कुमारीहि, सथ से न कुजा अणगारे ॥सू.१३ | (અપિશબ્દ બધા સાથે જોડો) દીકરી, છોકરાની વહ હોય તેમની સાથે ન વિચરવું, તેમ એકાંતમાં વાત ન કરવી. અથવા પાંચ ધાવમાતાઓ માતા જેવી હોય તેની સાથે પણ એકાંતમાં ન બેસવું અથવા બીજી સ્ત્રીઓ દૂર રહે, પણ કદાચ પાછું લાવનારી કે મજુરણ કે દાસીઓ હાય, તેમની સાથે પણ બોલચાલ ન રાખવી. અથવા નાની મેટી કુંવારી છેકરીઓ સાથે પરિચય કે વાતચિત્તને પ્રસંગ સાધુએ ન રાખવે, આ કહેવાનું કારણ એ છે કે પિતાની સી કે સરખી વયની યુવતી હોય તે કુવાસના થાય, પણ દિકરી કે છોકરાની વહુ કે દાસી કે ધાવમાતામાં કે નાની છોકરીમાં ચિત્તની કુવાસના ન થાય છતાં પણ તે સાધુને દીકરી વિગેરેમાં કુભાવ ન હોય છતાં ખાનગીમાં વાત કરતાં બીજાને શંકા પડે, માટે તે શંકા દૂર કરવા સ્ત્રીમાત્રને સંપર્ક દૂર કર, (એજ શ્રેષ્ઠ છે.) ૧૩ अदु णाइणं च सुहीणं वा, अप्पिय दडु एगता होति ॥ गिद्धा सत्ता कामेहि, रक्खगपोसणे मणुस्सोऽसि ॥सू. १४॥
SR No.034259
Book TitleSutrakritanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1923
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy