SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ વ કા ૨ પ્રસ્તુત ગ્રન્થ “ધાતુ પારાયણમ ” સંસ્કૃત વ્યાકરણના ઉચ્ચ અભ્યાસીઓ માટે આશીર્વાદ રૂપ બનશે એમાં શક નથી. સંસ્કૃત વ્યાકરણના મારા વર્ષોના અધ્યાપનના આધારે હું કહી શકું કે, વ્યાકરણના અધ્યાપન પછી આ ગ્રન્થનું અધ્યાપન અધ્યાપકોએ અવશ્ય કરાવવું જોઈએ. તેમ થવાથી વિદ્યાર્થીએ કરેલ સંસ્કૃત વ્યાકરણનું અવગાહન વધુ ઊંડું બનશે. - દરેક સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાના અધ્યાપકોને મારો દ્રઢ અનુરોધ છે કે, તેઓ પિતાની પાઠશાળામાં અભ્યાસીઓને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરાવે જ. ' દેસાઇવાસ, રાધનપુર . વાયા-પાલનપુર તા. ૨૦-૭-૭૮ પર માણેકલાલ હરગોવનદાસ સેનેથા, (સાહિત્યશાસ્ત્રી) અધ્યાપક, શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી સંસકૃત-પ્રાકૃત પાઠશાળા-રાધનપુર, : 29
SR No.034254
Book TitleDhatu Parayan
Original Sutra AuthorHemchandracharya
AuthorMunichandravijay
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year1979
Total Pages540
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy