SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭ सामग्गियं जं सबटेहि समिए सहिए सया जए (सु०९) तिबेमि ॥ पिण्डैषणाध्ययन आद्योद्देशकः॥१-१-१॥ - તે ભિક્ષુક ગૃહસ્થીના ઘરમાં જવાની ઈચ્છાવાળે આવાં કુળ જાણે કે, આ કુળમાં નિત્ય પિંડ (પષ) અપાય છે, તથા અગ્રપિંડ કદને ભાત વિગેરે પ્રથમથી ભિક્ષા માટે સ્થાપીને અપાય છે, તે અપિંડ નિત્ય ભાગ અધષિ અને પાય છે, તથા પિષને ચે ભાગ અપાય છે, તેવાં નિત્ય દાનયુકત કુલ, નિત્ય દાન દેવાથી સ્વપક્ષ તથા પુરપક્ષના સાધુઓ જાય છે, તેને ભાવાર્થ આ છે કે, સ્વપક્ષ તે સંયત, પરપક્ષ બાકીના ભિક્ષુકે તે બધા ભિક્ષા માટે જતા હોય, અને તે દાનદેનારા એમ સમજે કે ઘણા ભિક્ષુકોને આપીએ, એથી ઘણે આ રંભ કરી તેઓ છએ કાયને આરંભ કરે, અને થોડું રાંધે તે બધાને અંતરાય થાય માટે વધારે રાંધે એવા સ્થાનમાં ઉત્તમ સાધુ ગોચરી માટે કે પાણી માટે ત્યાં ન જાય, હવે બધાને ઉપસંહાર કરે છે. " પ્રથમથી છેવટ સુધી તે ભિક્ષુને સમગ્ર જે ઉદ્ગમ, ઉત્પા. દન ગ્રહણ એષણ સંજના (પ્રમાણથી વધારે) અંગાર ધુમ કારણે વડે સમજીને સુપરિશુદ્ધ પિંડ સાધુઓએ લે, તેજ જ્ઞાનાચાર સમગ્રતા દર્શન ચારિત્ર તપ અને વીર્યાચાર સંપmતા છે, અથવા આ સુત્રવડે સમગ્રતા દેખાડે છે, કે જે સરસ વિરસ વિગેરે આહાર મળે છે, તેનાથી અથવા રૂપ રસ ગંધ સ્પર્શ વડે સાધુ સમિત છે, અથૉત્ સમભાવ રાખનાર સંવત છે, અથવા પાંચ સમિતિથી સમિત છે, શુભ અશુભમાં રાગદ્વેષ
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy